શોધખોળ કરો

T20 World Cup: પાકિસ્તાન માટે ખરાબ સમાચાર! આ બે ખેલાડીઓને તાવ આવ્યો, પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ ન લીધો

પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ (T20 World Cup) 2021ની અત્યાર સુધીમાં તેની તમામ 5 મેચ જીતી ચૂકી છે.

T20 World Cup 2nd Semis: T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ આજે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મોટી મેચ પહેલા પાકિસ્તાન ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના બે મોટા ખેલાડીઓ મોહમ્મદ રિઝવાન અને શોએબ મલિકને તાવ છે.

તાવને કારણે બંને ખેલાડીઓએ બુધવારે સાંજે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. રિઝવાન અને મલિકે બુધવારે સવારે ટીમ મેનેજમેન્ટને જણાવ્યું હતું કે તેમને હળવો તાવ છે. આ પછી બંનેને પ્રેક્ટિસ સેશનમાં ભાગ ન લેવા માટે કહેવામાં આવ્યું હતું. બંને ખેલાડીઓને ટીમની બહાર રાખવામાં આવ્યા હતા. રિઝવાન અને મલિકનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રિઝવાન અને મલિક પાકિસ્તાન ટીમનો ખાસ ભાગ છે

પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ (T20 World Cup) 2021ની અત્યાર સુધીમાં તેની તમામ 5 મેચ જીતી ચૂકી છે. ઓપનર મોહમ્મદ રિઝવાન અને ઓલરાઉન્ડર શોએબ મલિકે આ જીતમાં ખાસ ભૂમિકા ભજવી છે. રિઝવાન આ વર્લ્ડ કપમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તે પોતાના કેપ્ટન બાબર આઝમ સાથે દરેક મેચમાં ટીમને મજબૂત શરૂઆત અપાવી રહ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા સામે પણ જોરદાર ઈનિંગ રમી હતી.

ટૂર્નામેન્ટમાં શોએબની સ્ટ્રાઈક રેટ 187 છે

શોએબ મલિક મિડલ ઓર્ડરમાં ટીમની જરૂરિયાત મુજબ રન બનાવી રહ્યો છે. તેણે ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સામે નિર્ણાયક ઇનિંગ્સ રમી હતી. શોએબે સ્કોટલેન્ડ સામે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. ટી-20માં પાકિસ્તાન તરફથી તેની ફિફ્ટી સૌથી ઝડપી ફિફ્ટી હતી. આ વર્લ્ડ કપમાં શોએબની સ્ટ્રાઈક રેટ 187 રહી છે. આવી સ્થિતિમાં બંનેનું સારું હોવું ખૂબ જ જરૂરી છે. જો બંને મેચમાંથી બહાર રહેશે તો પાકિસ્તાન માટે ઓપનિંગ અને મિડલ ઓર્ડર બંનેમાં ખલેલ પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget