શોધખોળ કરો

T20 World Cup: ભારતને ભોંય ભેગું કરનારા પાકિસ્તાનનું સેમી ફાઈનલમાં પહોંચવાનું નક્કી, જાણો ભારતે શું કરવું પડશે

T20 WC: ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને પાકિસ્તાને બીજી જીત મેળવી અને 4 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. હવે બાકીની મેચ તેણે અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે રમવાની છે.

T20 World Cup: ગઈકાલે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 મુકાબલો રમાયો હતો. જેમાં ટુર્નામેન્ટમાં પાકિસ્તાને સતત બીજી જીત મેળવી હતી. આ સાથે પાકિસ્તાનનું સેમિ ફાઈનલમાં પહોચવાનું નક્કી થઈ ગયું છે. ઓપનર રિઝવાનના ૩૩ રન બાદ શોએબ મલિક અને આસિફ અલીએ ૨૩ બોલમાં અણનમ ૪૮ રનની ભાગીદારી કરતાં પાકિસ્તાન સામે ન્યૂઝિલેન્ડનો પાંચ વિકેટથી પરાજય થયો હતો. જીતવા માટેના ૧૩૫ રનના ટાર્ગેટને પાકિસ્તાને ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાયેલી મેચને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. ઇન્ઝમામ-ઉલ-હકે વિરાટ કોહલીના ટીમ સિલેક્શન પર સવાલો ઉઠાવ્યા છે, અને ભારતના હારવા પાછળ કયા ખેલાડીને રમાડવો વિરાટની મોટી થઇ તે જણાવી છે. ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવો વિરાટની મોટી ભૂલ સાબિત થઇ. ઇન્ઝમામ-ઉલ-હક કહ્યું કે, ભારતે પાકિસ્તાન સામે યોગ્ય પ્રકારનુ ટીમ કૉમ્બિનેશન ના બનાવ્યુ અને આ કારણે તેમને છઠ્ઠા બૉલરની કમી અનુભવાઇ અને મેચમાં હારનો સામનો કરવો પડ્યો.  ઇન્ઝમામ-ઉલ-હકે આગળ કહ્યું કે, છઠ્ઠા બૉલર પાંચ મેઇન બૉલર માટે બેકઅપનુ કામ કરે છે, ભારતને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપમાં ભારતની પહેલી હાર હતી. આ પહેલા રમાયેલી વર્લ્ડકપની 12 મેચોમાં ભારતને જીત જ મળી હતી.

પાકિસ્તાનનું સેમી ફાઈનલમાં પહોંચવાનું નક્કી

ભારતને પ્રથમ મુકાબલામાં હરાવ્યા બાદ ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામે સૌપ્રથમ જીત મેળવી હતી. ગઈકાલે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને પાકિસ્તાને બીજી જીત મેળવી અને 4 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. હવે બાકીની મેચ તેણે અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે રમવાની છે. પાકિસ્તાન ટીમનું વર્તમાન ફોર્મ જોતાં તમામ મેચ જીતીને સેમી ફાઈનલમાં પહોંચી શકે છે.

ભારત કેવી રીતે પહોંચી શકે છે સેમી ફાઈનલમાં

ભારતનો આગામી મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ ભારતે ગમે તે ભોગે જીતવી જ પડશે. જે બાદના મુકાબલા અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે છે. ભારત જો ન્યૂઝીલેન્ડ સામે જીતી જાય તો તેને અફઘાનિસ્તાન જ પડકાર આપી શકે છે. નામીબીયા અને સ્કોટલેંડ સામે ભારત સરળતાથી જીતી શકે તેમ છે. આમ ભારત હવે પછીની ચારેય મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે સેમી ફાઈનલમાં પ્રવેશી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget