શોધખોળ કરો

Team India ના આ દિગ્ગજ ખેલાડીનો નવો લુક થયો વાયરલ

આ વીડિયોમાં કોહલી હળવી દાઢી અને મીડિયમ લેંથના વાળ સાથે નજરે પડ્યો હતો. આ સ્થિતિમાં એક સપ્તાહની અંદર આ વાયરલ તસવીરમાં જોવા મળે છે તે મુજબ વાળ-દાઢી વધારી શકે નહીં.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા (Team India) આગામી મહિને યુકેમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (ICC World Test Championship) માટે મુંબઈમાં ક્વોરન્ટાઈન છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના વિશ્વમાં કરોડો લોકો સ્ટાઇલ આઇકન છે. તેના દરેક લુક પર ફેન ફિદા થઈ જાય છે. સોશિયલ મીડિયા પર તેનો નવો લુક વાયરલ થયો છે.  આ લુકમાં તે લાંબા વાળ અને દાઢીમાં નજરે પડી રહ્યો છે. પીળું ટી શર્ટ પહેરેલા કોહલીનો નવો લુક ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે અને ફેન્સ તેને જાણીતી વેબ સીરિઝ મેની હાઇસ્ટના પ્રોફેસર કે બોલીવૂડ મૂવી કબીર સંહના શાહિદ કપૂર સાથે કરી રહ્યા છે.

જોકે વિરાટની આ તસવીર ફેક છે. જેને એડિટ કરવામાં આવી છે. વિરાટ કોહલીએ ગત સપ્તાહે પત્ની અનુષ્ક સાથે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. બંનેએ દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સહયોગ આપવા માટે ફંડ એકત્ર કર્યુ હતું. જે બાદ તેમણે લોકોનો આભાર માનતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ વીડિયોમાં કોહલી હળવી દાઢી અને મીડિયમ લેંથના વાળ સાથે નજરે પડ્યો હતો. આ સ્થિતિમાં એક સપ્તાહની અંદર આ વાયરલ તસવીરમાં જોવા મળે છે  તે મુજબ વાળ-દાઢી વધારી શકે નહીં. પરંતુ હાલ ફેન્સ આ તસવીર પર શાનદાર કોમેન્ટ કરી રહ્યા છે.

એક ફેને લખ્યું, વિરટ કોહલીનું કબીર સિંહ વર્ઝન. અન્ય એક પ્રશંસકે લખ્યું, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે વિરાટ કોહલીનો નવો લુક. એકદમ શાનદાર.

Also Read: ફરી ગુજરાતને ઘમરોળશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

ફટકડી, હળદર, સરસવના તેલથી મ્યુકરમાઈકોસિસની થઈ શકે છે સારવાર ? જાણો શું છે હકીકત

કોરોના રસીથી મહિલાઓ તથા પુરુષો મા-બાપ બનવાની ક્ષમતા ગુમાવી બેસે છે ? જાણો મોદી સરકારે શું કહ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget