શોધખોળ કરો

કોરોના રસીથી મહિલાઓ તથા પુરુષો મા-બાપ બનવાની ક્ષમતા ગુમાવી બેસે છે ? જાણો મોદી સરકારે શું કહ્યું

સોશિયલ મીડિયા પર  એક બોગસ મેસેજ વાયરલ થયો છે. જેમાં કોરોના વેક્સીન મહિલાઓ તથા પુરુષોમાં સંતાનહીનતાનું કારણ બની શકતી હોવાનું જણાવાયું છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વટીટ કરીને લખ્યું, વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે અને તેનાથી સંતાનહીનતાનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.

નવી દિલ્હીઃ  દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. દેશમાં વિતેલા 24 કલાકમાં 196427 નવા કેસ આવ્યા, જે 13 એપ્રિલ 2021 બાદ સૌથી ઓછા છે. પરંતુ તેમ છતાં રાહત આપતા સમાચાર નથી કારણ કે દેશમાં હજુ પણ રોજના મોતના આંકડા 3500થી વધારે આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી 3,07,231 લોકોના મોત થયા છે.

દેશમાં બીજી લહેરના કહેરનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે બીજી લહેરમાં દોઢ લાખ લોકોના મોત થયા છે. ફેબ્રુઆરી 2021ના બીજા સપ્તાહથી કોરોનાના કેસ વધવા લાગ્યા હતા. ત્યારે દેશમાં કોરોનાના દરરોજના નવા કેસ 10000 આસપાસ આવી રહ્યા હતા. પરંતુ બાદમાં નવા કેસ એટલી ઝડપથી વધ્યા કે માર્ચ 2021 બાદ દેશમાં 1.4 લાખ લોકોના મોત થયા અને નવા કેસની સંખ્યા 4 લાખને પાર કરી ગઈ હતી. આ દરમિયાન મોદી સરકારે રસીકરણ પર ભાર મુક્યો છે.

સોશિયલ મીડિયા પર  એક બોગસ મેસેજ વાયરલ થયો છે. જેમાં કોરોના વેક્સીન મહિલાઓ તથા પુરુષોમાં સંતાનહીનતાનું કારણ બની શકતી હોવાનું જણાવાયું છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વટીટ કરીને લખ્યું, વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે અને તેનાથી સંતાનહીનતાનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.   

  • કુલ કેસ-  બે કરોડ 69 લાખ 48 હજાર 874
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 40 લાખ 54 હજાર 861
  • કુલ એક્ટિવ કેસ - 25 લાખ 86 હજાર 782
  • કુલ મોત - 3 લાખ 07 હજાર 231

ખેડૂત કાયદાના વિરોધમાં આ દિગ્ગજ નેતાએ તેના ઘરની બહાર ફરકાવ્યો કાળો ઝંડો, એક સમયે હતા મોદીના ખાસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget