શોધખોળ કરો

ફરી ગુજરાતને ઘમરોળશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બે દિવસ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદઃ ગત સપ્તાહે તૌક્તે વાવાઝોડાના કારણે રાજ્યમાં પડેલા વરસાદ બાદ હવામાન વિભાગે વરસાદને લઈ વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બે દિવસ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. બે દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે.

બંગાળની ખાડી પર ઉદભવેલું યાસ વાવાઝોડું 26 મેના રોજ ઓડિશા-પશ્ચિમ બંગાળની ખાડી પરથી પસાર થવાનો અંદાજ છે.  વિશાખાપટ્ટનમના એસપી બીવી ક્રિષ્ના રાવે જણાવ્યું કે, ઓડિશા-આંધ્રપ્રદેશ બોર્ડર પર ચિત્રકોંડા પોલીસ સ્ટેશન હેઠળ આવતી સિલુરુ નદીમાં બોટ ઉંધી વળી જતાં 8 લોકો પ્રવાસી મજૂરો ગુમ થયા છે. તેમનું સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

યાસ વાવાઝોડાને લીધે રાજ્ય અને સ્થાનિક પ્રશાસનની સાથે સાથે NDRF, કોસ્ટ ગાર્ડ, નૌસેના, વાયુસેના અને થળસેના પણ સંપૂર્ણ રીતે સતર્ક છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી માટે તમામ ટીમોની તૈનાતી શરૂ કરી દીધી છે.

યાસ વાવાઝાડોને પગલે પૂર્વ રેલવેએ 24 મેથી 29 મેની વચ્ચે 25 ટ્રેનો રદ્દ કરી દીધી છે. રેલવેના આ નિર્ણયની જાણકારી એક પ્રેસ રિલીઝમાં આપી છે. સાથે જ રદ્દ કરવામાં આવેલ તમામ 25 ટ્રેનની યાદી બહાર પાડી છે.

કોસ્ટગાર્ડના જહાજ અને વિમાને છેલ્લા ત્રણથી ચાર દિવસમાં બંગાળની ખાડી અને પૂર્વની તટો પર માછીમારો, બોટ અને કોમર્શિયલ જહાજોને લાઉડ સ્પીકરથી દરિયામાં ન જવાની અપીલ કરી છે. NDRFની 85 પૈકી પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લામાં 32, ઓડિશામાં 28, અંદામાનમાં ચાર, આંધ્ર પ્રદેશમાં ત્રણ અને તામિલનાડુમાં બે ટીમ તૈનાત કરી દીધી છે. આ સિવાય 17 SAR એટલે કે સર્ચ એંડ રેસ્ક્યુ ટીમને સ્ટેંડ બાય અને બેકઅપ પ્લાન પણ તૈયાર રાખવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ
ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ
PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
શું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના બીજેપીના ગેમ પ્લાને નીતિશ કુમારનું ટેન્શન વધાર્યું?
શું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના બીજેપીના ગેમ પ્લાને નીતિશ કુમારનું ટેન્શન વધાર્યું?
આખો પરિવાર ચોર નીકળ્યો! બાળકો સાથે ખરીદી કરવા આવેલી મહિલાએ દુકાનમાં કરી ચોરી, વીડિયો વાયરલ
આખો પરિવાર ચોર નીકળ્યો! બાળકો સાથે ખરીદી કરવા આવેલી મહિલાએ દુકાનમાં કરી ચોરી, વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો ડંડો કોના માટે?Hun To Bolish : હું તો બોલીશ : સમાજના બહાને સંગ્રામValsad News: વલસાડમાં સગીર બાળકીઓના માતા બનવાના સરકારી ચોપડે નોંધાયા ચિંતાજનક આંકડાRajkot Police: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો': રાજકોટમાં પોલીસે  આરોપીનું સરઘસ કાઢ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ
ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ
PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
શું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના બીજેપીના ગેમ પ્લાને નીતિશ કુમારનું ટેન્શન વધાર્યું?
શું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના બીજેપીના ગેમ પ્લાને નીતિશ કુમારનું ટેન્શન વધાર્યું?
આખો પરિવાર ચોર નીકળ્યો! બાળકો સાથે ખરીદી કરવા આવેલી મહિલાએ દુકાનમાં કરી ચોરી, વીડિયો વાયરલ
આખો પરિવાર ચોર નીકળ્યો! બાળકો સાથે ખરીદી કરવા આવેલી મહિલાએ દુકાનમાં કરી ચોરી, વીડિયો વાયરલ
Pushpa 2 Box Office Collection Day 3: 'પુષ્પા 2' એ ત્રીજા દિવસે સલમાન-આમિર સહિત આ 5 મોટા સ્ટાર્સના રેકોર્ડ તોડ્યા! જાણો ટોટલ કલેક્શન
'પુષ્પા 2' એ ત્રીજા દિવસે સલમાન-આમિર સહિત આ 5 મોટા સ્ટાર્સના રેકોર્ડ તોડ્યા! જાણો ટોટલ કલેક્શન
Siraj IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં DSP સિરાજનો દબદબો, અનેક દિગ્ગજ બોલરોના રેકોર્ડ તોડ્યા
Siraj IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં DSP સિરાજનો દબદબો, અનેક દિગ્ગજ બોલરોના રેકોર્ડ તોડ્યા
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
Embed widget