શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાએ બનાવ્યો અદ્ભુત વિશ્વ રેકોર્ડ, T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી નથી થયું આ કારનામું

ઝિમ્બાબ્વે સામેની સુપર 8 મેચમાં, છ ભારતીય ખેલાડીઓ બેટિંગ કરવા આવ્યા અને બધાએ 150+ ના સ્ટ્રાઈક રેટથી 20 થી વધુ રન બનાવ્યા. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સિદ્ધિ પહેલી વાર જોવા મળી.

Team India Created Amazing World Record Against Zimbabwe:   ICC T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઇન્ડિયાએ તેની બીજી સુપર-8 મેચમાં ઝિમ્બાબ્વેને કારમી હાર આપીને સેમીફાઈનલની આશાઓ જીવંત રાખી છે. ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તમામ ભારતીય બેટ્સમેનો દ્વારા વિસ્ફોટક ઇનિંગ્સ જોવા મળી હતી, જેના દમ પર ટીમ ઇન્ડિયાએ આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર બોર્ડ પર લગાવ્યો હતો. ભારતે 4 વિકેટના નુકસાન પર 256 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ દરમિયાન ટીમ ઇન્ડિયાના નામે એક અદભૂત રેકોર્ડ પણ નોંધાયો હતો, જે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી જોવા મળ્યો ન હતો.

ટીમ ઇન્ડિયાએ બનાવ્યો અદભૂત વર્લ્ડ રેકોર્ડ

ઝિમ્બાબ્વે સામે ટીમ ઇન્ડિયાના 6 ખેલાડીઓ બેટિંગ કરવા ઉતર્યા અને તમામ બેટ્સમેનોએ 150+ ના સ્ટ્રાઈક રેટથી 20 થી વધુ રન બનાવ્યા. આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં આવું પ્રથમ વખત જોવા મળ્યું છે, જ્યારે કોઈ ટીમના 6 બેટ્સમેનોએ એક ઇનિંગમાં 20 થી વધુ રન બનાવ્યા હોય અને તેમનો સ્ટ્રાઈક રેટ 150 થી ઉપર રહ્યો હોય. વર્ષ 2007 થી શરૂ થયેલી ICC T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં આ પહેલા આવું પરાક્રમ ક્યારેય નથી થયું.

ઝિમ્બાબ્વે સામે ટીમ ઇન્ડિયાની તોફાની બેટિંગ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને સંજુ સેમસને ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી. સંજુએ પ્રથમ ઓવરમાં જ સિક્સર ફટકારીને ભારતીય ઇનિંગની શરૂઆત કરી હતી. સેમસન 15 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 160 નો રહ્યો હતો. ત્યારબાદ અભિષેક શર્મા અને ઈશાન કિશને બીજી વિકેટ માટે 72 રનની શાનદાર ભાગીદારી કરી હતી. ઈશાને 158.33 ના સ્ટ્રાઈક રેટથી 38 રન બનાવ્યા હતા, જ્યારે અભિષેકે 183.33 ના સ્ટ્રાઈક રેટ વાળી પોતાની 55 રનની ઇનિંગમાં 4 ચોગ્ગા અને તેટલી જ સિક્સર ફટકારી હતી.

કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ તોફાની અંદાજમાં બેટિંગ કરતા 253 ના સ્ટ્રાઈક રેટથી 13 બોલમાં 33 રન ફટકાર્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ છેલ્લી ઓવરોમાં ઝિમ્બાબ્વેના બોલરોની ધોલાઈ કરીને ભારતને 256 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. જ્યાં હાર્દિકે 23 બોલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 217.39 નો રહ્યો હતો. બીજી તરફ, તિલકે 16 બોલમાં 3 ચોગ્ગા અને 4 સિક્સર સાથે અણનમ 44 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 275 નો રહ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget