શોધખોળ કરો

Record: આજે સીરીઝની અંતિમ વનડે, જાણો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેવો છે હેડ ટૂ હેડ રેકોર્ડ, જાણો હાર-જીતના આંકડા

આજે ત્રીજી અને છેલ્લી વનડે ચટગ્રામ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

India vs Bangladesh Head to Head: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સીરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાઇ રહી છે, ત્રણ મેચોની સીરીઝમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બે વનડે મેચો જીતીને સીરીઝ સીલ કરી ચૂકી છે. આજની મેચ એકમાત્ર ઔપચારિક છે, આજની મેચ ચટગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે, આ પહેલ અમે તમને ભારત અને બાંગ્લાદેશના વનડે મેચોના હાર જીતના આંકડા બતાવી રહ્યાં છી, જાણો હેડ ટૂ હેડ કેવો છે બન્ને ટીમોનો વનડે ક્રિકેટમાં રેકોર્ડ..... 

ભારત અને બાંગ્લાદેશની ટીમ અત્યારે ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે. સીરીઝની પ્રથમ બે મેચો શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમા રમાઇ, અને આજે ત્રીજી અને છેલ્લી વનડે ચટગ્રામ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આવામાં જાણો વનડેમાં ભારત કે બાંગ્લાદેશ કોણ કોના પર ભારે પડી રહ્યું છે.

ભારત અને બાંગ્લાદેશના હેડ ટૂ હેડ રેકોર્ડ - 
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અત્યાર સુધી કુલ 37 વનડે મેચો રમાઇ છે, આમાં ટીમ ઇન્ડિયાએ આ 36 વનડે મેચોમાં 30 મેચો પોતાના નામે કરી છે. વળી, બાંગ્લાદેશ માત્ર 7 વનડે મેચ ભારત સામે જીત્યુ છે, આવામાં આંકડાઓ ધ્યાનમાં રાખીએ તો ભારતનુ પલડુ ભારે લાગી રહ્યું છે. 

જોકે, ભારતે 4 વર્ષ પહેલા વનડે સીરીઝ માટે બાંગ્લાદેશ ગઇ હતી, તે સીરીઝમાં ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશે 1-2થી માત આપી હતી. આ વખતે ફરી એકવાર બાંગ્લાદેશની ટીમ તેને દોહરાવ્યુ છે, અને ફરી એકવાર ટીમ ઇન્ડિયાને વનડે સીરીઝમાં માત આપી છે. આજની મેચમાં ભારતીય ટીમ માત્ર જીત મેળવીને આબરૂ બચાવવાનો પ્રયાસ કરી શકે છે, જોકે સામે બાંગ્લાદેશની ટીમ જીત સાથે સીરીઝમાં ક્લિન સ્વિપ કરવા પ્રયાસ કરશે.  

T20 WC 2022: એક પણ મેચમાં તક નહી મળવા પર ચહલે આપી પ્રતિક્રિયા, જણાવ્યું કેમ નથી મળ્યું  પ્લેઈંગ 11માં સ્થાન 

Yuzvendra Chahal: યુઝવેન્દ્ર ચહલને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલરોમાંથી એક ગણવામાં આવે છે અને તેણે સતત તેની યોગ્યતા સાબિત કરી છે, ખાસ કરીને T20 ક્રિકેટમાં. જો કે, તેમ છતાં ચહલ સતત બે T20 વર્લ્ડ કપ ચૂકી ગયો છે. ગયા વર્ષના વર્લ્ડ કપમાં ચહલને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, જ્યારે આ વર્ષના વર્લ્ડ કપમાં ટીમમાં પસંદગી થવા છતાં તેને એક પણ મેચમાં તક મળી ન હતી. હવે ચહલે વર્લ્ડ કપ પર પ્રતિક્રિયા આપી છે અને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.

આજતક કાર્યક્રમમાં ચહલે કહ્યું, "આ ટીમ કોમ્બિનેશનની વાત છે અને આ માટે અશ્વિન અને અક્ષર હાજર હતા. કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત સ્પષ્ટ હતા. બધાએ મને તૈયાર રહેવા કહ્યું અને હું તૈયાર હતો કે ક્યારે તક મળી જાય. બે T20 વર્લ્ડ કપ રમવાનો કોઈ અફસોસ નથી કારણ કે ODI વર્લ્ડ કપ 2019 માં રમાયો હતો. ODI વર્લ્ડ કપ આવતા વર્ષે ફરીથી યોજાનાર છે, તેથી મારું ધ્યાન ફક્ત તેના પર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget