શોધખોળ કરો

સ્પિનના જાદુગર શેન વોર્નની અંતિમ વિદાઈ, અંતિમયાત્રામાં દિગ્ગજ ક્રિકેટરોની આંખમાં આવ્યા આંસુ

વિશ્વના સૌથી શ્રેષ્ઠ સ્પિનરોમાના એક શેન વોર્નનું થોડા દિવસ પહેલા હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. આ સમાચાર સાંભળી વિશ્વભરના ફેન્સને આંચકો લાગ્યો હતો. વોર્નની ઉંમર માત્ર 52 વર્ષની હતી.

વિશ્વના સૌથી શ્રેષ્ઠ સ્પિનરોમાના એક શેન વોર્નનું થોડા દિવસ પહેલા હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. આ સમાચાર સાંભળી વિશ્વભરના ફેન્સને આંચકો લાગ્યો હતો. વોર્નની ઉંમર માત્ર 52 વર્ષની હતી. આ મહાન ખેલાડીને આજે એટલે કે રવિવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં અંતિમ વિદાઈ આપવામાં આવી હતી. તેમની અંતિમયાત્રામાં વિશ્વભરના ક્રિકેટના ખેલાડીઓ અને મિત્રો સામેલ થયા હતા. આ પ્રસંગે દરેકની આંખમાં આંસુ આવી ગયા હતા. વોર્નની અંતિમયાત્રાની કેટલીક તસવીરો સામે આવી છે.

ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ રહ્યા હાજર

વોર્નની અંતિમયાત્રામાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન, ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાથ,મર્વ હ્યુજેસ, ઈયાન હિલી અને માર્ક વો સહિત અંદાજે 80 જેટલા ક્રિકેટ ખેલાડીઓ હાજર રહ્યા હતા. શેન વોર્નનું થાઈલેન્ડમાં એક રિસોર્ટમાં હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. તેમના પાર્થિવ શરીરને ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યો હતો.

રવિવારે  યોજાયેલા વોર્નની અંતિમયાત્રામાં સામેલ થવા વિશ્વભરના દિગ્ગજો ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. તો બીજી તરફ આ મહિનાના અંતમાં વોર્નના પ્રિય ક્રિકેટ ગ્રાઉન્ડ મેલબોર્નમાં સાર્વજનિક શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 80 જેટલા દિગ્ગજ ક્રિકેટરોએ વોર્નને વિદાઈ આપી હતી. જેમા ઓસ્ટ્રલિયાના પૂર્વ ટેસ્ટ કેપ્ટનોના એક ગ્રુપે જેમા એલન બોર્ડર,માર્ક ટેલર અને માઈકલ ક્લાર્ક સામે છે તેમણે ખાસ રીતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓએ વિક્ટોરિયન, આઈસીસીની રિપોર્ટનું સન્માન કર્યું હતું.

એમસીસીમાં શ્રદ્ધાજલિ આપવામાં આવશે

30 માર્ચના રોજ વોર્નના એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યા ઉમટવાની આશા છે જેનું આયોજન એમસીજી ખાતે કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે વોર્ને તમના 15 વર્ષના ક્રિકેટ કેરિયરમાં આ મેદાન પર ઘણી યાદગાર ક્ષણો વિતાવી છે. તેમણે આ મેદાન પર 2006માં બોક્સિંગ ડે પર 700મી ટેસ્ટ વિકેટ લીધી હતી, જ્યારે તેમણે ઈંગ્લેન્ડમા કેપ્ટન સ્ટ્રોસને આઉટ કર્યો હતો,

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: ભારત પ્રવાસ માટે અફઘાનિસ્તાન ટીમ જાહેર, ટેસ્ટમાંથી સ્ટાર સ્પિનર રાશિદ ખાન બહાર!
IND vs AFG: ભારત પ્રવાસ માટે અફઘાનિસ્તાન ટીમ જાહેર, ટેસ્ટમાંથી સ્ટાર સ્પિનર રાશિદ ખાન બહાર!
આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
MI vs RR: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રમ્યો મોટો દાવ; બે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની કરી જાહેરાત
MI vs RR: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રમ્યો મોટો દાવ; બે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : કથા પહેલા કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : આવો ખેલ ના ચાલે!
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
Embed widget