શોધખોળ કરો

વિરાટ કોહલીએ ક્રિકેટ વિેશે કેમ એવુ કહ્યું કે મને આ રમતથી નફરત છે, જાણો વિગતે

ત્રણ મેચોમાં પોતાના ખરાબ પ્રદર્શનથી નિરાશ થયેલા વિરાટે રાજસ્થાન સામે સારા પ્રદર્શન બાદ પોતાના દુઃખને વર્ણવ્યુ છે. વિરાટે કહ્યું - હું આ રમતને પ્રેમ કરુ છુ અને આ રમતને નફરત પણ કરુ છુ

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 13માં બધાને ચોંકાવતા રૉયલ ચેલેન્જર્સ બેગ્લોરે પોતાની શરૂઆત દમદાર રીતે ત્રણ મેચો જીતીને કરી છે. કેપ્ટન વિરાટ કોહલી શાનદાર વાપસી કરી છે. રાજસ્થાન સામે કોહલીએ 53 બૉલમાં 72 રનની ઇનિંગ રમ્યા બાદ ક્રિકેટ વિશે એક મોટી વાત કહી હતી. ત્રણ મેચોમાં પોતાના ખરાબ પ્રદર્શનથી નિરાશ થયેલા વિરાટે રાજસ્થાન સામે સારા પ્રદર્શન બાદ પોતાના દુઃખને વર્ણવ્યુ છે. વિરાટે કહ્યું - હું આ રમતને પ્રેમ કરુ છુ અને આ રમતને નફરત પણ કરુ છુ. વિરાટ કોહલીએ રાજસ્થાનના ખેલાડી જૉસ બટલરને કહ્યું કે, તને વિચિત્ર લાગી શકે છે, મને આ રમતથી પ્રેમ પણ છે અને નફરત પણ. વિરાટે આગળ કહ્યું- તમારે એક ખેલાડી તરીકે સમજવુ જોઇએ જ્યારે તમે ક્રિકેટ રમો છો તો બહુજ વાર તમે જે કરવા ઇચ્છો છો તે તમારા બસની બહાર હોય છે. તમે સારુ ના કરવા પર નિરાશ થાઓ છો. ટીમના કૉચ સાયમન કેટિચ જોકે વિરાટના ફોર્મથી ખુબ ચિંતિત ન હતા, કેટિચે કહ્યું કે, જે રીતે વિરાટ રમે છે, આપણે વિચારી નથી શકતા કે વિરાટ ફોર્મમાં નથી, અને નેટ પર જોયુ તે સારા ફોર્મમાં હતો, તે મોટી ઇનિંગ ના રમી શક્યો, આવુ થાય છે ટી20 ક્રિકેટમાં. વિરાટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે સારી શરૂઆત કર્યા બાદ તે આરામના મુડમાં નથી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget