શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવર્ટન વીક્સનું નિધન, ક્રિકેટમાં જગતમાં શોક

વીક્સે પોતાની કારકિર્દીમાં ચોથી ટેસ્ટમાં 141 રનની ઇનિંગ રમી. આ ઇનિંગની જોરે વિન્ડિઝે ઇંગ્લેન્ડને 10 વિકેટ હાર આપી હતી.

નવી દિલ્હીઃ ક્રિકેટ સાથે જોડાયેલ ફેન્સ માટે ખરાબ સમાચાર છે. વિન્ડિઝ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવર્ટન વીક્સનું નિધન થયું છે. એવર્ટન વીક્સને વિન્ડિઝમાં સ્પોર્ટ્સના ફાઉન્ડિંગ ફાધર તરીકે ઓળખાય છે. એવર્ટન વીક્સની ઉંમર 95 વર્ષની હતી. એવર્ટન વીક્સના નિધન બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર જોવા મળી રહી છે. એવર્ટન વીક્સે અંદાજે 10 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી હતી. એવર્ટન વીક્સે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 1948થી કરી હતી. 1958માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીના અંત સુધીમાં તેણે 48 ટેસ્ટ મેચમાં 58.61ની શાનદાર સરેરાશ સાથે 4455 રન બનાવ્યા. ટેસ્ટમાં વીક્સેનો હાઈએસ્ટ સ્કોર 207 રન છે અને તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ 15 સેન્ચુરી ફટકારી છે. એટલું જ નહીં વીક્સના નામે પાંચ સેન્ચેરુ કરવાનો રેકોર્ડ પણ નોંધાયેલ છે. સતત છઠ્ઠી સેન્ચુરી ફટકારવાથી ચૂક્યા હતા વીક્સ વીક્સે પોતાની કારકિર્દીમાં ચોથી ટેસ્ટમાં 141 રનની ઇનિંગ રમી. આ ઇનિંગની જોરે વિન્ડિઝે ઇંગ્લેન્ડને 10 વિકેટ હાર આપી હતી. એ જ વર્ષે વિન્ડિઝની ટીમ ઇન્ડિયા પ્રવાસ પર આવી જ્યાં તેણે 128, 194, 162 અને 101 રનની ઇનિંગ રમી હતી. વીક્સ સતત છઠ્ઠી સેન્ચુરી લગાવવાના રેકોર્ડ બનાવી શક્યા હોત, પરંતુ તે 90 રન બનાવીને આઉટ થઈ ગયા. વિન્ડિઝ ક્રિકેટે ટ્વીટ કરીને કહ્યું કે, “અમે અમારો સૌથી મોટો આઇડલ ગુમાવ્યો છે. એક લેજેન્ડ, અમારો હીરો, એવર્ટન વીક્સ ચાલ્યા ગયા. વીક્સની આત્માને શાંતિ મળે.” વીક્સના નિધન પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી વીવીએસ લક્ષ્મણે પણ દુખ વ્યક્ત કર્યું છે. લક્ષ્મણે લખ્યું, “વેસ્ડ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના લેજેન્ડ ચાલ્યા ગયા. સર એવર્ટન વીક્સ. તે ક્રિકેટ રમત માટે એક ગિફ્ટની જેમ હતા. ”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget