શોધખોળ કરો

T20 WC: બે-બે વાર ઓસ્ટ્રેલિયા જવાની ફ્લાઇટ ચૂકી જતાં આ સ્ટાર ખેલાડીને બોર્ડે ટીમમાંથી તગેડી મુક્યો, જાણો વિગતે

શિમરૉન હેટમાયરના બહાર થતાં જ વેસ્ટ ઇન્ડિઝની પસંદગી સમિતિએ શમરા બ્રુક્સને વર્લ્ડકપ સ્ક્વૉડમાં સામેલ કરી લીધો.

West Indies Squad for T20 World Cup: વેસ્ટ ઇન્ડિઝના ધાકડ બેટ્સમેન શિમરૉન હેટમાયર (Shimron Hetmyer) હવે ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં નહીં દેખાય. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેને ટીમમાંથી બહાર કરી દીધો છે. વિન્ડિઝ બોર્ડે આ ફેંસલો શિમરૉન હેટમાયરની બેદરકારી અને ટોલમટોલ વર્તનના કારણે લીધો છો. હેટમાયરને ટી20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયા જવાની ફ્લાઇટ બે-બે વાર ટાળવાની કોશિશ કરી, આ કારણે તેને સ્ક્વૉડમાથી બહાર કરી દીધો. 

હેટમાયરને પહેલી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા રવાના થવાનુ હતુ, પરંતુ તેને પર્સનલ કારણોનો હવાલો આપતા પોતાની ફ્લાઇટને આગળ વધારી દીધી. આ પછી વિન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેના માટે 3જી ઓક્ટોબરની ફ્લાઇટ બુક કરી, આ ફ્લાઇટ માટે પણ શિમરૉન હેટમાયર અનઉપલબ્ધતા બતાવી. આ પછી બોર્ડે તમામ સભ્યોની સર્વસમંતિથી તેને ટીમમાંથી હટાવી દેવાનો ફેંસલો લીધો.

ગયા શનિવારે કેરેબિયન પ્રીમિયર લીગ ખતમ થઇ છે, તેના ઠીક બાદ વેસ્ટ ઇન્ડિઝની વર્લ્ડકપ સ્ક્વૉડને બે ભાગોમાં ઓસ્ટ્રેલિયા માટે રવાનગી નક્કી કરવામાં આવી, હેટમાયરને છોડીને બાકીની વેસ્ટ ઇન્ડિઝ ટીમ ઓસ્ટ્રેલિયો પહોંચી ચૂકી છે. 

શમરા બ્રુક્સને મળ્યો મોકો - 
શિમરૉન હેટમાયરના બહાર થતાં જ વેસ્ટ ઇન્ડિઝની પસંદગી સમિતિએ શમરા બ્રુક્સને વર્લ્ડકપ સ્ક્વૉડમાં સામેલ કરી લીધો. તે જલદી જ ઓસ્ટ્રેલિયા પહોંચશે. બોર્ડે ICC એ પણ આ ફેરફારની જાણકારી આપી દીધી છે. શમરા બ્રુક્સે કેરેબિયન પ્રીમિયર લીગ 2022માં દમદાર પ્રદર્શન કર્યુ હતુ, તેને આ પ્રદર્શનનો લાભ મળ્યો છે. 

ટોપ સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget