શોધખોળ કરો

WPL 2023, RCB vs GG Playing XI: વુમન્સ પ્રીમિયર લીગમાં આજે આરસીબી અને ગુજરાત વચ્ચે ટક્કર, જાણો બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન?

વુમન્સ પ્રીમિયર લીગની છઠ્ઠી મેચમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને આરસીબી વચ્ચે મેચ રમાશે.

RCB vs Gujarat Giants Expected Playing XI: વુમન્સ પ્રીમિયર લીગની છઠ્ઠી મેચમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને આરસીબી વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેબ્રોન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમા RCBનું પ્રદર્શન બિલકુલ સારું રહ્યું નથી. ટીમ અત્યાર સુધી રમાયેલી તેની બંને મેચ હારી ચૂકી છે. બેથ મૂનીની કેપ્ટનશીપમાં ગુજરાત જાયન્ટ્સની હાલત પણ આરસીબી જેવી જ છે. ગુજરાતની ટીમ પણ અત્યાર સુધીમાં બે મેચ રમી છે. ટીમને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં આજની મેચમાં બંને ટીમો પર ટુર્નામેન્ટની પ્રથમ મેચ જીતવાનું દબાણ રહેશે.

મેચ ક્યારે અને ક્યાં રમાશે?

ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ મુંબઈના બેબ્રોન સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ રોમાંચક મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે થશે. આ મેચનું જીવંત પ્રસારણ Sports18 નેટવર્કની ચેનલો પર જોઈ શકાશે.

પિચ રિપોર્ટ

બેબ્રોન સ્ટેડિયમની પિચ બેટ્સમેનોને ઘણી પસંદ આવે છે. અહીં મેચમાં મોટા સ્કોર જોવા મળે છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં અહીંની પિચ પર બેટ્સમેનોનો દબદબો રહ્યો છે.

બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ગુજરાત જાયન્ટ્સ

એસ.મેઘના, સર ડંકલે, એચ દેઓલ, ટીપી કંવર, ડી હેમલતા, એ ગાર્ડનર, સ્નેહ રાણા (કેપ્ટન), કેજે ગર્થ, એસ વર્મા, એ સધરલેન્ડ, એમ.જોશી.

આરસીબી

એસ મંધાના (કેપ્ટન), ડીડી કસાટ, એચસી નાઇટ, એસએફએમ ડિવાઇન, ઇએ પેરી, કનિકા આહુઝા, પ્રીતિ બોસ, ઋચા ઘોષ, શ્રેયંકા પાટિલ, રેણુકા સિંહ, એમએલ શુટ્ટ

DC-W vs UPW-W, Match Highlights: દિલ્હીની સતત બીજી જીત, યૂપીને 42 રને હરાવ્યું

RCB-W vs GG-W, Match Highlights: મહિલા પ્રીમિયર લીગમાં આજે દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સની ટીમો આમને-સામને હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને 42 રનથી હરાવ્યું હતું. મેગ લેનિંગની કેપ્ટન્સીમાં દિલ્હી કેપિટલ્સનો આ સતત બીજી જીત છે. પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. આ સાથે જ યુપી વોરિયર્સની આ પહેલી હાર છે. યુપી વોરિયર્સે પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 211 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ્ટન મેગ લેનિંગે 42 બોલમાં 72 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

યુપી વોરિયર્સને 212 રનનો ટાર્ગેટ મળ્યો હતો

યુપી વોરિયર્સને મેચ જીતવા માટે 212 રનનો ટાર્ગેટ હતો, પરંતુ એલિસા હીલીની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 169 રન જ બનાવી શકી હતી. આ રીતે દિલ્હી કેપિટલ્સે 42 રને મેચ જીતી લીધી હતી. યુપી વોરિયર્સ તરફથી તાહિલા મેકગ્રાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તાહિલા મેકગ્રાએ 50 બોલમાં 90 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય એલિસા હીલીએ 17 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય દેવિકા વૈદે 21 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સના બોલરોની વાત કરીએ તો, જેસ જોનાસને 4 ઓવરમાં 43 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય મેરિજન કેપ અને શિખા પાંડેને 1-1 સફળતા મળી હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget