શોધખોળ કરો

આ યુવા ખેલાડીએ એક ઇનિંગમાં ફટકાર્યા એટલા બધા ચોગ્ગા કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે

ક્વિન્સલેન્ડ તરફથી રમતા બ્રાઇસ સ્ટ્રીટએ મોટી ઇનિંગ રમી અને તે પણ એક રેકોર્ડ બની ગયો હતો. મેચમાં ક્વિન્સલેન્ડે વિક્ટૉરિયાની ટીમને 105 રનના મોટા અંતરથી હરાવી હતી

નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર નવા નવા રેકોર્ડ સર્જાતા રહે છે. હવે વધુ એક નવો રેકોર્ડ નોંધાયો છે, આ છે ચોગ્ગા ફટકારવાનો. ઓસ્ટ્રેલિયાના યુવા ઓપનર બેટ્સનેન બ્રાઇસ સ્ટ્રીટે Second XI ટૂર્નામેન્ટમાં રમતા આ કારનામુ કરી બતાવ્યુ છે. બ્રાઇસ સ્ટ્રીટે ટૂર્નામેન્ટમાં 345 રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચી દીધો છે, ક્વિન્સલેન્ડ તરફથી રમતા બ્રાઇસ સ્ટ્રીટએ મોટી ઇનિંગ રમી અને તે પણ એક રેકોર્ડ બની ગયો હતો. મેચમાં ક્વિન્સલેન્ડે વિક્ટૉરિયાની ટીમને 105 રનના મોટા અંતરથી હરાવી હતી. આ યુવા ખેલાડીએ એક ઇનિંગમાં ફટકાર્યા એટલા બધા ચોગ્ગા કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે બ્રાઇસ સ્ટ્રીટે સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ.... વિક્ટૉરિયા ટીમ તરફથી પહેલી ઇનિમાં બેટિંગ કરવા ઉતરેલી બ્રાઇસ સ્ટ્રીટે 450 બૉલમાં તાબડતોડ 345 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેને કુલ 45 ચોગ્ગા ફટકાર્યા, સાથે એક છગ્ગો પણ માર્યો હતો. આ Second XI માં કોઇપણ બેટ્સમેન દ્વારા બનાવામાં આવેલો સૌથી મોટો સ્કૉર છે. આ પહેલા સર્વાધિક રનનો સ્કૉર 2015-16માં ડીપી હ્યૂઝે 300 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ યુવા ખેલાડીએ એક ઇનિંગમાં ફટકાર્યા એટલા બધા ચોગ્ગા કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે બ્રાઇસ સ્ટ્રીટની ત્રેવડી સદી... બ્રાઇસ સ્ટ્રીટની આ મોટી ઇનિંગના દમ પર ક્વિન્સલેન્ડે વિક્ટૉરિયા વિરુદ્ધ ઇનિંગ અને 105 રનથી મોટી જીત હાંસલ કરી હતી. વિક્ટૉરિયાની આખી ટીમ પહેલી ઇનિંગમાં 190 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી, વળી, બીજી ઇનિંગમાં તે 350 રન જ બનાવી શકી હતી. ક્વિન્સલેન્ડે પહેલી ઇનિંગમાં 4 વિકેટ પર 645 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી દીધી હતી.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget