શોધખોળ કરો
Advertisement
આ સ્ટાર ક્રિકેટરની માતાએ પ્રાચીન મંદિરમાં ટીમ માટે કરી ખાસ પૂજા, કહ્યું- વર્લ્ડકપ જીતશે ભારત!
ટીમની મેચ પહેલા સોશિયલ મીડિયા પર ધોનીના માતાનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ભારતની જીત અને દીકરા મહેન્દ્ર સિંહ ધોનીની સફળથા માટે તેમના માતાએ પ્રાચીન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. રાંચીમાં માં દિઉડી મંદિરમાં ધોનીના માતાએ વિશેષ પૂચા કરી. જેમાં તેમણે ભારતની જીત માટે માતા પાસે આશીર્વાદ માગ્યા.
ટીમની મેચ પહેલા સોશિયલ મીડિયા પર ધોનીના માતાનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે ધોનીની માતા દેવકીએ ટીમ ઈન્ડિયાની જીત માટે પૂજા-અર્ચના કરી છે. ધોનીના માતાએ રાંચી સ્થિત પ્રાચીન દિઉડી મંદિરમાં જઈને પૂજા કરી ભારતની જીત માટેની પાર્થના કરી. પૂજા બાદ તેમણે કહ્યું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે તેમનો દીકરો જ વર્લ્ડકપ જીતીને આવશે. તો પૂજારીએ જણાવ્યું કે ધોનીની માતા મંદિરે આવ્યા હતા અને વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement