શોધખોળ કરો
Advertisement
વૃદ્ધ મહિલા ફેનનો યોર્કર જોઈને હેરાન રહી ગયો બુમરાહ, આપ્યો આ જવાબ
આ વીડિયો શાંતા સક્કુબાઈ નામની એક ટ્વિટર યૂઝરે શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ બુમરાહે લખ્યું, તેમણે મારો દિવસ બનાવી દીધો. બુમરાહે વર્લ્ડકપમાં 9 મેચમાં 18 વિકેટ ઝડપી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના યોર્કર મેન જસપ્રીત બુમરાહ છેલ્લા બે-ત્રણ વર્ષથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ બોલર બનીને સામે આવ્યો છે. રમતમાં ગમે ત્યારે વિકેટ લેવાની ક્ષમતાના કારણે હાલ રેંકિંગમાં ટોપ પર છે. ટ્વિટર પર એક યૂઝરે શેર કરેલા વીડિયોમાં વૃદ્ધ મહિલા બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરતી જોવા મળી રહી છે.
આ વીડિયો શાંતા સક્કુબાઈ નામની એક ટ્વિટર યૂઝરે શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ બુમરાહે લખ્યું, તેમણે મારો દિવસ બનાવી દીધો. બુમરાહે વર્લ્ડકપમાં 9 મેચમાં 18 વિકેટ ઝડપી હતી.
વીડિયો શેર કરનારા ફેને કહ્યું, આ વર્લ્ડકપમાં તેની માતા બુમરાહની બોલિંગથી એટલી પ્રભાવિત થઈ કે તેણે બુમરાહના રન અપની નકલ કરવાનો ફેંસલો લીધો હતો. વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હાર થવાની સાથે જ ટીમ ઈન્ડિયાના વર્લ્ડકપ અભિયાનનો અંત આવ્યો હતો.
વર્લ્ડકપ વિજેતા ટીમને નથી મળતી Trophy, હારનારી ટીમને મળશે આટલા રૂપિયા, જાણો વિગત વર્લ્ડકપ ફાઈનલ LIVE: #ENGvNZ સ્કોર જાણવા અહીં કરો ક્લિકThis made my day 😁 https://t.co/ZPLq0gSVzk
— Jasprit Bumrah (@Jaspritbumrah93) July 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement