શોધખોળ કરો

સિક્યુરિટી ગાર્ડના દીકરાએ વેઈટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ, જાણો વિગત

1/5
તમિલનાડુના વેલ્લોરમાં જન્મેલા સતીષના પિતા ખુદ વેઈટલિફ્ટર રહી ચૂક્યા છે અને રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. સેનામાંથી રિટાયર્ડ થયા બાદ એક યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહેલા સતીષના પિતાએ તેને પ્રારંભિક ટ્રેનિંગ આપી હતી. સતીષ હાલ ચેન્નઇમાં સાઉથર્ન રેલવેમાં ક્લાર્ક તરીકે નોકરી કરી રહ્યો છે.

2/5
ગોલ્ડ કોસ્ટઃ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2018માં અત્યાર સુધી ભારતીય એથલીટોએ સારી શરૂઆત કરી છે. ત્રીજા દિવસે વેઇટલિફ્ટર સતીશ શિવલિંગમે પુરુષોની 77 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતના ખાતામાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સહિત કુલ પાંચ મેડલ થઈ ગયા છે. આ તમામ મેડલ ભારતે વેઇટલિફ્ટિંગમાં જીત્યા છે.

3/5
સતીષ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં 2012, 2013, 2015 અને 2017 એમ કુલ ચાર વખત ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. વેઈટલિફ્ટિંગમાં પ્રથમ વખત ભારત માટે ગોલ્ડ મેડલ એકમબારમ કરુણાકરને જીત્યો હતો. 1978 એડમોનટન કોમનવેલ્થ ગેમ્સમાં ફ્લાઇવેટ ઓવરઓલમાં 205 કિલો વજન ઉપાડી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ તમિલનાડુના તિરુવલ્લરના રહેવાસી હતા.

4/5
વેઈટલિફ્ટિંગમાં ભારતનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન 1990માં રહ્યું હતું. ત્યારે ભારતે કુલ 13માંથી 12 ગોલ્ડ વેઈટલિફ્ટિંગમાં જીત્યા હતા. ચંદ્રશેખરન રાઘવન અને રંગાસ્વામી પુન્નુસ્વામીએ ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

5/5
ગેમ્સમાં સતીષે સ્નેચમાં રેકોર્ડ બનાવ્યો હતો. સતીષે સ્નેચમાં 149 કિલો વજન ઉપાડીને ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો, જોકે આ વખતે તે સ્નેચમાં પોતાનો રેકોર્ડ તોડવામાં સહેડ ચૂકી ગયો હતો. ગ્લાસ્ગોમાં સતીષે 77 કિગ્રાની કેટેગરીમાં કુલ 328 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેમાં 149 કિગ્રા વજન સ્નેચમાં અને 179 કિગ્રા વજન ક્લીન એન્ડ જર્કમાં ઉઠાવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ

IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ

Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?

India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget