શોધખોળ કરો

ટેસ્ટઃ ડેવિડ વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ ફટકારી બેવડી સદી, લાબુશેન 162 રન બનાવી આઉટ

આ તેના કરિયરની બીજી બેવડી સદી છે. વોર્નરે 81 ટેસ્ટ મેચમાં 23 સદી ફટકારી ચૂક્યો છે.

એડિલેડઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામે એડિલેડમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં શાનદાર બેવડી સદી ફટકારી છે. તેણે એડિલેડ ટેસ્ટના બીજા દિવસે  આ સિદ્ધિ હાંસલ કરી છે. વોર્નરે 260 બોલમાં  બેવડી સદી ફટકારી છે. આ તેના કરિયરની બીજી બેવડી સદી છે. વોર્નરે 81 ટેસ્ટ મેચમાં  23 સદી ફટકારી ચૂક્યો છે. વોર્નરે પાકિસ્તાન સામેની વર્તમાન સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી હતી. ત્યારે તેણે 154 રનની ઇનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ડેવિડ વોર્નરનો સર્વોચ્ચ સ્કોર 253 રન છે જે તેણે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વર્ષ 2015માં પર્થમાં  રમાયેલી ટેસ્ટમાં ફટકારી હતી. વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ છેલ્લી પાંચ ઇનિંગમાં ચાર સદી ફટકારી ચૂક્યો છે.

ટોપ સ્ટોરી

Asian Games 2026: ઈલાવેનિલ વલારિવા માત્ર 0.6 પોઈન્ટથી ગોલ્ડ મેડલ ચૂકી, સિલ્વર જીત્યો

ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1

IND vs AFG: અભિષેક કે સંજુ નહીં, પરંતુ ક્રિકેટર બન્યો ઇમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ

અફઘાનિસ્તાન T20 સિરીઝ: વૈભવ સૂર્યવંશીને કેમ પડતો મુકાયો? હેડ કોચ ગૌતમ ગંભીરનો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી

શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે

લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Asian Games 2026: ઈલાવેનિલ વલારિવા માત્ર 0.6 પોઈન્ટથી ગોલ્ડ મેડલ ચૂકી, સિલ્વર જીત્યો
Asian Games 2026: ઈલાવેનિલ વલારિવા માત્ર 0.6 પોઈન્ટથી ગોલ્ડ મેડલ ચૂકી, સિલ્વર જીત્યો
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ

ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારની કસોટી, ચુસ્ત સુરક્ષા વચ્ચ અપાયો અપાયો

Embed widget