શોધખોળ કરો

આ છે ડેવિડ વોર્નરની પત્નિ કેન્ડિસ, ડી કોકે તેના પર શું કોમેન્ટ કરી કે ડેવિડ મારામારી પર ઉતરી આવ્યો?

1/7
સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝ દરમિયાન આ ઘટના ત્યારે બની જ્યારે બ્રેક માટે બન્ને ટીમ પેવેલિયન જઇ રહી હતી. ત્યા વોર્નર અને ડીકૉક ચર્ચા કરવા લાગ્યા. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે વોર્નર, ડીકૉક પર હાવી થઇ રહ્યો છે અને જો સાથી ખેલાડીઓ તેને ના રોકતા તો બન્ને મારામારી પર ઉતરી આવતા.

2/7
વોર્નર અને ડીકૉકની વચ્ચે થયેલી લડાઇ પર ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે પુરેપુરી ઘટનાની માહિતી આપી છે. મેચ પુરી થયા પછી થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં સ્મિથે જણાવ્યું કે, ‘સાઉથ આફ્રિકન વિકેટ કિપર ક્વિન્ટન ડીકૉકે વોર્નર પર વ્યક્તિગત-તેની પત્નિને લગતી કૉમેન્ટ કરી હતી.’ તેને વોર્નરને ઉકસાવવાનું કામ કર્યું હતું. જ્યાં સુધી હું જાણુ છું ત્યાં સુધી આપણે કોઇના વ્યક્તિગત મામલે દખલઅંદાજી નથી કરતાં. સ્મિથે કહ્યું કે કોઇપણ વ્યક્તિએ અન્ય કોઇ બીજા વ્યક્તિની વ્યક્તિગત જિંદગીને લઇને કંઇજ ના કહેવું જોઇએ, જે મજાક કરવામાં આવે તે મેદાન પુરતી સીમિત રાખવી જોઇએ.

3/7
4/7
ડરબનઃ ઓસ્ટ્રિયન ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન વોર્નર અને સાઉથ આફ્રિકાના વિકેટકિપર ક્વિન્ટન ડી કૉકનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બન્ને ખેલાડી એકબીજાને ધક્કામુક્કી કરીને લડતા હોવાનું જોવા મળી રહ્યાં છે. આ મામલે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીન સ્મિથે ઝઘડાંનું કારણ બતાવ્યું છે.

5/7
6/7
ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ વોર્નરને સમજાવે છે અને તેને ડ્રેસિંગ રૂમમાં જવાનું કહે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આખી ઘટનાની માહિતી લઇ તપાસ શરૂ કરી દીધી છે.

7/7
વીડિયો જોઇને લાગે છે કે વોર્નર વધારે ગુસ્સામાં હતો અને પાછો ફરીને ડીકોકને કંઇક કહેતો હતો. જોકે, ડીકોક આખા ઘટના દરમિયાન શાંત રહ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી

ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ

ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ

Embed widget