શોધખોળ કરો

જન્માષ્ટમી પર ધોની બન્યો કૃષ્ણ, વાંસળી વગાડતો વીડિયો થયો વાયરલ

જન્માષ્ટમીના અવસર પર ધોનીનો વાંસળી વગાડતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદ: દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આ અવસર પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો નવો અવતાર પણ નજર આવ્યો. ધોની જન્માષ્ટમી પર વાંસળી વગાડતા નજર આવ્ય. ધોનીનો વાંસળી વગાડતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધોનીએ ચશ્મા અને ટીમ ઈન્ડિયાની કેઝ્યૂઅલ ટી શર્ટ પહેરી છે. ઉલ્લેખનીય છે જન્માષ્ટમીનો તહેવાર આ વખતે બે દિવસ 23-24 ઓગસ્ટે ઉજવાઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હરમનપ્રીત કૌરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ સીમાચિન્હ સુધી નથી પહોંચી શક્યો કોઈ પણ ક્રિકેટર

Belgium vs Iran: રેડ કાર્ડ છતાં બેલ્જિયમે બચાવ્યો એક પોઈન્ટ, ઈરાન સામેની મેચ રહી ડ્રો

FIFA World Cup 2026: યુવા સ્ટાર લેમિન યમલે ખોલ્યું ખાતું, સ્પેને સાઉદી અરેબિયાને 4-0થી હરાવ્યું

India vs South Africa: સાઉથ આફ્રિકા સામે છ વિકેટથી હાર્યું ભારત, મારિઝાન કેપની તોફાની ઈનિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણ પર કંટ્રોલ કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : હકાભાના હૈયે ખેડૂત
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad news : અમદાવાદના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી

ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત

આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો

બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ

બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન

Embed widget