શોધખોળ કરો

ધોની વન ડે ટીમનો કેપ્ટન હતો ત્યારે ક્યા ક્રિકેટરોને 10-10 હજારનો દંડ ફટકારતો?

અપટને તેના પુસ્તક 'બૅરફૂટ'માં લખ્યું છે કે, જ્યારે હું ભારતીય ટીમની સાથે જોડાયો ત્યારે અનિલ કુમ્બલે ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો અને ધોની વન ડે ટીમનો કેપ્ટન હતો. અમે ત્યારે ટીમમાં નવી જ વ્યવસ્થા ગોઠવી હતી

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ મેન્ટલ કન્ડિશનિંગ કોચ પેડી અપટને તેના પુસ્તકમાં મહેન્દ્રસિંહ ધોની વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. અપટનના કહેવા પ્રમાણે, તેના કાર્યકાળ દરમિયાન ભારતની વન ડે ટીમના કેપ્ટન તરીકે ધોનીએ શરૂ કરેલી અનોખી સજાને કારણે કોઈ પણ ખેલાડી ક્યારેય પ્રેક્ટિસમાં મોડો પડતો જ નહતો. ગેરી કર્સ્ટન ભારતીય ટીમનો કોચ હતો ત્યારે મેન્ટલ કન્ડિશનિંગ કોચ તરીકે પેડી અપટન હતો. અપટને તેના પુસ્તક 'બૅરફૂટ'માં લખ્યું છે કે, જ્યારે હું ભારતીય ટીમની સાથે જોડાયો ત્યારે અનિલ કુમ્બલે ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો અને ધોની વન ડે ટીમનો કેપ્ટન હતો. અમે ત્યારે ટીમમાં નવી જ વ્યવસ્થા ગોઠવી હતી. ધોની વન ડે ટીમનો કેપ્ટન હતો ત્યારે ક્યા ક્રિકેટરોને 10-10 હજારનો દંડ ફટકારતો? અપટને કહ્યું કે, એક મિટિંગમાં અમારે ચર્ચા થઈ. લીડરશીપ તરફથી પૂછવામાં આવ્યું કે, શું પ્રેક્ટિસ સેશનમાં અને ટીમ મિટિંગ્સમાં સમયસર આવવું જરુરી છે? આ સવાલનો જવાબ બધાએ હકારમાં આપ્યો. એ પછી જે મોડા આવે તેને શું દંડ ફટકારવો? જે અંગે લાંબી ચર્ચા ચાલી. ટેસ્ટ ટીમના કેપ્ટન કુમ્બલેએ ભલામણ કરી કે, જે ખેલાડી મોડો આવે તેને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વન ડે ટીમના કેપ્ટન ધોનીએ કહ્યું કે, જે ખેલાડી મોડો આવે તેને તો 10 હજાર રૂપિયા દંડ ફટકારવાનો જ પણ ટીમના અન્ય સભ્યોએ પણ 10-10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. ધોની વન ડે ટીમનો કેપ્ટન હતો ત્યારે ક્યા ક્રિકેટરોને 10-10 હજારનો દંડ ફટકારતો? ધોનીના મતે ટીમમાં કોઈ મોડું પડે તો તે માટે ટીમ પોતે જ જવાબદાર કહેવાય. ધોનીની આ ભલામણ પછી કોઈ ક્યારેય મોડુ આવતું જ નહતું. પ્રેક્ટિસમાં તેમજ ટીમ મિટિંગમાં મોડા પડતા ખેલાડીઓને સુધારવા માટે ધોનીએ અપનાવેલો આ નુસખો રસપ્રદ સાબિત થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG T20 Live Streaming: આજે ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ, શું વૈભવ માટે સંજૂને કરાશે ડ્રોપ?
IND vs ENG T20 Live Streaming: આજે ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ, શું વૈભવ માટે સંજૂને કરાશે ડ્રોપ?
FIFA World Cup 2026: સ્વીડન વિરુદ્ધ 3-0થી જીત્યું ફ્રાન્સ, એમ્બાપ્પેના બે ગોલથી રાઉન્ડ-16માં પહોંચ્યું
FIFA World Cup 2026: સ્વીડન વિરુદ્ધ 3-0થી જીત્યું ફ્રાન્સ, એમ્બાપ્પેના બે ગોલથી રાઉન્ડ-16માં પહોંચ્યું
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો
UPSCની તૈયારી કરતા યુવાનોને ગુજરાત સરકારની ભેટ, જાણો દર મહિને કેટલી મળશે સહાય?
UPSCની તૈયારી કરતા યુવાનોને ગુજરાત સરકારની ભેટ, જાણો દર મહિને કેટલી મળશે સહાય?
સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસાદ,  ખેડૂતો થયા ખુશખુશાલ
સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસાદ,  ખેડૂતો થયા ખુશખુશાલ
Road Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, બસ અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર, 8 લોકોના મૃત્યુ
Road Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, બસ અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર, 8 લોકોના મૃત્યુ
FIFA World Cup 2026: સ્વીડન વિરુદ્ધ 3-0થી જીત્યું ફ્રાન્સ, એમ્બાપ્પેના બે ગોલથી રાઉન્ડ-16માં પહોંચ્યું
FIFA World Cup 2026: સ્વીડન વિરુદ્ધ 3-0થી જીત્યું ફ્રાન્સ, એમ્બાપ્પેના બે ગોલથી રાઉન્ડ-16માં પહોંચ્યું
LPG Price Cut: આજથી સસ્તો થયો LPG ગેસ સિલિન્ડર, જાણો કેટલો થયો ઘટાડો?
LPG Price Cut: આજથી સસ્તો થયો LPG ગેસ સિલિન્ડર, જાણો કેટલો થયો ઘટાડો?
Taliban airstrike: અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, તાલિબાનનો દાવો
Taliban airstrike: અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, તાલિબાનનો દાવો
LPG New Rule July 2026: 1 જુલાઈથી બદલાઈ ગયા LPG સિલિન્ડરના આ પાંચ નિયમો, બુકિંગ કરતા પહેલા કરો ચેક
LPG New Rule July 2026: 1 જુલાઈથી બદલાઈ ગયા LPG સિલિન્ડરના આ પાંચ નિયમો, બુકિંગ કરતા પહેલા કરો ચેક
Embed widget