શોધખોળ કરો

શૉને ફટકારવામાં આવેલી સજાને લઈ ભડક્યો ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર, BCCIને આડે હાથ લઈ કહી આ મોટી વાત, જાણો વિગત

વેંગસરકરે કહ્યું, તેના પર 8 મહિનાનો પ્રતિબંધ લાદવાના બદલે ત્રણ-ચાર મહિના માટે સસ્પેન્ડ કરવો જોઈતો હતો. જે સમસ્યાનું પણ સમાધાન હોત અને અન્ય ખેલાડીઓ માટે પણ સબક હોત.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ક્રિકેટર પૃથ્વી શૉ ડોપીંગ ટેસ્ટમાં નિષ્ફળ ડતાં બીસીસીઆઇએ તેને આઠ મહિના માટે સસ્પેન્ડ કર્યો હતો. પૃથ્વીને તમામ ફોર્મેટમાં સસ્પેન્ડ કર્યો હતો. જેને લઈ પૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વ પસંદગીકર્તા દિલીપ વેંગસરકરે કહ્યું કે, ડોપિંગ મામલે યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ પર લગાવવામાં આવેલો 8 મહિનાનો પ્રતિબંધ મોટી સજા છે. તેમણે કહ્યું, મને લાગે છે કે શૉને આપવામાં આવેલી સજા તેના અપરાધ કરતાં અનેક ગણી કડી છે. બીસીસીઆઈએ તેની ઉંમર અને બેકગ્રાઉન્ડને જોતાં સજા આપવામાં ઢીલ દાખવવી જોઈતી હતી. સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતા યુવા ખેલાડી માટે આ કડક સજા છે. સામાન્ય પરિવારમાંથી આવતા ખેલાડીને પ્રતિબંધિત દવા અને ખાંસીના સિરપ વચ્ચે અંતરની ખબર નથી હોતી. વેંગસરકરે કહ્યું, તેના પર 8 મહિનાનો પ્રતિબંધ લાદવાના બદલે ત્રણ-ચાર મહિના માટે સસ્પેન્ડ કરવો જોઈતો હતો. જે સમસ્યાનું પણ સમાધાન હોત અને અન્ય ખેલાડીઓ માટે પણ સબક હોત. થોડા જ કલાકમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20, નંબર 4 માટે આ છે દાવેદાર, જાણો વિગત આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ ઓલપાડ બાદ ખંભાતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો

ટોપ સ્ટોરી

IND vs NZ 3rd T20I: ન્યૂઝીલેન્ડ સામે ભારતની પ્લેઇંગ 11 માં કોણ અંદર-બહાર? પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વાંચો
IND vs NZ 3rd T20I: ન્યૂઝીલેન્ડ સામે ભારતની પ્લેઇંગ 11 માં કોણ અંદર-બહાર? પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વાંચો
IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!
IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!
IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન
IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

Embed widget