શોધખોળ કરો

PAKvsBAN: આજની મેચમાં આ બે સ્થિતિ બની તો એકપણ બૉલ રમ્યા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જશે પાકિસ્તાન, જાણો ગણિત

વર્લ્ડકપનું ગણિત પાકિસ્તાન માટે ખરાબ છે, એક ગણિત પ્રમાણે પાકિસ્તાન બાંગ્લાદેશ સામે એકપણ બૉલ રમ્યા વિના જ વર્લ્ડકપમાંથી બહાર થઇ શકે છે

નવી દિલ્હીઃ ગઇકાલે ન્યૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ સામે 119 રને હરી ગઇ આ સાથે જ પાકિસ્તાનની સેમિ ફાઇનલ રમવાની આશા પર પણ પાણી ફરી વળ્યુ. જો હવે પાકિસ્તાનને સેમિ ફાઇનલ રમવી હોય તો મોટા માર્જિન સાથે જીત મેળવવી પડશે. નહીં તો બહાર ફેંકાઇ જવાના ચાન્સીસ સૌથી વધુ છે. વર્લ્ડકપનું ગણિત પાકિસ્તાન માટે ખરાબ છે, એક ગણિત પ્રમાણે પાકિસ્તાન બાંગ્લાદેશ સામે એકપણ બૉલ રમ્યા વિના જ વર્લ્ડકપમાંથી બહાર થઇ શકે છે. અહીં બે ગણિત બતાવવામાં આવ્યા છે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચ બધો મદાર ટૉસ પર છે. જો બાંગ્લાદેશ ટૉસ જીતી જાય અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરે છે, તો પાકિસ્તાન એકપણ બૉલ રમ્યા વિના જ સેમિ ફાઇનલની રેસની સાથે સાથે વર્લ્ડકપમાંથી પણ ફેંકાઇ જશે. PAKvsBAN: આજની મેચમાં આ બે સ્થિતિ બની તો એકપણ બૉલ રમ્યા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જશે પાકિસ્તાન, જાણો ગણિત બીજુ ગણિત એવું છે જો બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદી વિઘ્ન આવે છે, અને મેચ રદ્દ થાય છે તો પણ પાકિસ્તાન એકપણ બૉલ રમ્યા વિના વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જશે. PAKvsBAN: આજની મેચમાં આ બે સ્થિતિ બની તો એકપણ બૉલ રમ્યા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જશે પાકિસ્તાન, જાણો ગણિત હાલમાં પાકિસ્તાન 8 મેચોમાં 4 જીત સાથે 9 પૉઇન્ટ મેળવીને સેમિ ફાઇનલની રેસમાં છે. જ્યારે ન્યૂઝીલેન્ડ 9 મેચમાં પણ 5 જીત સાથે 11 પૉઇન્ટ મેળવી ચૂક્યુ છે. હવે ન્યૂઝીલેન્ડને બહાર કરીને પાકિસ્તાનને સેમિ ફાઇનલની ટિકીટ મેળવવી હોય તો બાંગ્લાદેશ સામે જીતને 11 પૉઇન્ટ કર્યા બાદ રનરેટ પણ વધારવી પડશે. એટલે કે બાંગ્લાદેશને 300 રનથી હરાવવું પડશે. જે પાકિસ્તાન માટે મુશ્કેલ કામ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ

ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી

ABP Premium

વિડિઓઝ

Nepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?

HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?

Embed widget