શોધખોળ કરો

મોડી રાત્રે હાર્દિક પંડ્યા સાથે જોવા મળી આ હોટ એક્ટ્રેસ, કેમેરો જોઈ છુપાવ્યું મો

1/4
 હવે આ બન્ને સલૂન બહાર ક્લિક થયાં હતાં. આ તસવીરમાં હાર્દિકને કેમેરો ફેસ કરવામાં કોઈ મુશ્કેલી પડી નહોતી. જ્યારે એલીએ પોતાનું મો છુપાવ્યું હતું જેથી કોઈ તેની તસવીરો ના ક્લિક કરી શકે.

2/4
મુંબઈઃ અવારનવાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને એક્ટ્રેસ અલીઅવરામના અફેરની ચર્ચા સોશિયલ મીડિયામાં છવાયેલ રહે છે. આ બન્ને એક બીજાને સંબંધ વિશે કંઈપણ કહેવાથી બચતા રહે છે. મોટેભાગે હાર્દિક અને એલી કોઈને કોઈ જગ્યાએ સાથે જોવા મળતા રહે છે. હાલમાં જ એક વખત ફરી આવો નજારો જોવા મળ્યો છે.

3/4
આ બન્નેએ પોતાની રિલેશનશિપની ઓફિશિયલ ઘોષણા તો નથી કરી પરંતુ જે રીતે બન્ને એકસાથે અલગ-અલગ જગ્યાઓ પર જોવા મળે છે. તેને જોઈને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે બન્ને ટૂંક સમયમાં જ પોતાના રિલેશનની જાહેરાત કરી શકે છે.

4/4
તાજેતરમાં જ એલીની એક તસવીર સામે આવી હતી જેમાં તે હાર્દિકને એરપોર્ટ પર ડ્રોપ કરતાં જોવા મળી હતી. આટલું જ નહિ, તાજેતરમાં જ એક સ્ટૂડિયોમાં હાર્દિકના એક શૂટ દરમિયાન તેને કંપની આપતાં પણ જોવા મળી હતી. એક ચર્ચા મુજબ રવિવારે રાતે એકવાર ફરી બન્ને સલૂનમાં પહોંચ્યા હતાં. જ્યાં તેઓ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યાં હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ

Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

Embed widget