શોધખોળ કરો

માંડ માંડ જીતના પાટા પર ચઢેલી RCBને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડી થયો IPLમાંથી બહાર

ડેલ સ્ટેન ખભાની ઇજાના કારણે આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. હવે તે બાકીની મેચોમાં આરસીબી તરફથી નહીં રમી શકે. સ્ટેના ખભામાં ઇજાની સાથે સોજો પણ આવી ગયો છે જેના કારણે તે આગળની મેચો નહીં રમી શકે

નવી દિલ્હીઃ છેલ્લી ત્રણ મેચોથી જીતના પાટા પર ચઢેલી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરમાં જ ટીમની સાથે જોડાયેલા ફાસ્ટ બૉલર ડેલ સ્ટેન ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. માંડ માંડ જીતના પાટા પર ચઢેલી RCBને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડી થયો IPLમાંથી બહાર સુત્રો અનુસાર, ડેલ સ્ટેન ખભાની ઇજાના કારણે આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. હવે તે બાકીની મેચોમાં આરસીબી તરફથી નહીં રમી શકે. સ્ટેના ખભામાં ઇજાની સાથે સોજો પણ આવી ગયો છે જેના કારણે તે આગળની મેચો નહીં રમી શકે. ગઇકાલની પણ બેંગ્લૉર અને પંજાબની મેચમાં પણ ડેલ સ્ટેન ન હતો રમ્યો, ટૉસના સમયે જ કેપ્ટન કોહલીએ તેની જાણકારી આપી હતી કે ડેલ સ્ટેન પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર છે.

ટોપ સ્ટોરી

કોલંબો ટેસ્ટ: ઋષભ પંતની ઈજા પર આવ્યું મોટું અપડેટ, જાણો શું તે કાલે બેટિંગ કરી શકશે?

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

IND vs SL 2nd Test: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! રિષભ પંત ઈજાગ્રસ્ત થઈ રિટાયર્ડ હર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget