શોધખોળ કરો

ફીફા વર્લ્ડકપ 2018ઃ ઇગ્લેન્ડને હરાવીને ક્રોએશિયા ફાઇનલમાં, ફ્રાન્સ સામે ટકરાશે

નવી દિલ્હીઃ મારિયો માનજુકિચે કરેલા ગોલની મદદથી ક્રોએશિયા પ્રથમવાર ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ગયું છે. બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં ક્રોએશિયાએ ઇગ્લેન્ડને 2-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્રોએશિયા અને ફ્રાન્સ વચ્ચે ફાઇનલ રમાશે. ઇગ્લેન્ડ અને ક્રોએશિયા નિર્ધારિત સમય સુધી 1-1 પર હતા પરંતુ ત્યારબાદ એકસ્ટ્રા સમયમાં માનજુકિચે ગોલ ફટકારીને ટીમને ફાઇનલમાં સ્થાન અપાવ્યું હતું. કિરેન ટ્રિપિયરે પાંચમી મિનિટમાં ગોલ ફટકારી ઇગ્લેન્ડને 1-0થી આગળ કરી દીધું હતું. પરંતુ ક્રોએશિયાના ઇવાન પેરિસિચએ 68મી મિનિટમાં ગોલ કરી ટીમને જીતવાની આશા જીવંત રાખી હતી. ઇગ્લેન્ડની ટીમ 52 વર્ષ બાદ બીજી વખત ફાઇનલમાં પહોંચવામાં ચૂકી ગઇ છે. વર્લ્ડકપના ઇતિહાસમાં ફક્ત બીજી વખત સેમિફાઇનલમાં સ્થાન મેળવનારી ક્રોએશિયાની ટીમ આ અગાઉ ફ્રાન્સમાં 1998માં સેમિફાઇનલમાં પહોંચી હતી અને ત્યારે  તેણે યજમાન ટીમ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

Embed widget