શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોટસનનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, બનાવી દીધો ક્રિમિનલ ને કરી ગંદી કમેન્ટ્સ

થોડીવાર પછી ફેન્સને વોટસનનું એકાઉન્ટ હેક થયું હોવાનું ખબર પડી પરંતુ ત્યાં સુધીમાં હેકર તેમનું કામ કરી ચુક્યા હતા. વોટસનનું એકાઉન્ટ હેક થયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી.

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોટસનનું ટ્વિટર એકાઉન્ટ શુક્રવારે હેક થઈ ગયું હતું. જેના એકાઉન્ટમાં અનેક બદલાવ કરવામાં આવ્યા, ન માત્ર તેની પ્રોફાઇલ તસવીર બદલવામાં આવી પરંતુ નામ સાથે પણ છેડચાડ કરવામાં આવી. અડધા કલાક માટે હેક થયેલા એકાઉન્ટમાંથી મેદસ્વીપણાથી લઈ વંશીય કોમેન્ટ કરવામાં આવી, એટલું જ વોટસનનું નામ બદલીને ક્રિમીનલ કરી દેવામાં આવ્યું હતું. થોડીવાર પછી ફેન્સને વોટસનનું એકાઉન્ટ હેક થયું હોવાનું ખબર પડી પરંતુ ત્યાં સુધીમાં હેકર તેમનું કામ કરી ચુક્યા હતા. વોટસનનું એકાઉન્ટ હેક થયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી. હાલ વોટસનનું ટ્વિટર  એકાઉન્ટ પૂર્વવત થઈ ગયું છે. વોટસને ઓસ્ટ્રેલિયા તરફથી 59 ટેસ્ટ, 190 વન ડે અને 58 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં 3731 રન અને 75 વિકેટ, વન ડેમાં 5757 રન અને 168 વિકેટ તથા ટી-20 ઈન્ટરનેશનલમાં 1462 રન અને 48 વિકેટ ઝડપી છે. બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શનથી અશ્વિનને ટેસ્ટ રેન્કિંગમાં થયો ફાયદો, ટોપ-10 બેટ્સમેનોમાં ત્રણ ભારતીય ગુજરાત પેટા ચૂંટણીઃ રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને હરાવવા કોંગ્રેસ રમશે ઠાકોર કાર્ડ, જાણો વિગત રદ થયેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને લઈ થઈ મોટી જાહેરાત, જાણો ક્યારે નવી તારીખ થશે જાહેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget