શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સચિને શેર કર્યો વીડિયો, એમ્પાયર કુમાર ધર્મસેના થયો ટ્રોલ, જાણો વિગતે

સચિને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, આ વીડિયો એક મિત્રએ શેર કર્યો છે. સાથે જ તેણે સવાલ પૂછ્યો કે જો તમે એમ્પાયર હોત તો તમારો શું ફેંસલો હોત ?

મુંબઈઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોને જોનારા દરેક લોકો હેરાન રહી ગયા છે. આ વીડિયોમાં બોલર દ્વારા ફેંકવામાં આવેલો બોલ બેટ્સમેનના સ્ટંપના બેલ્સ ઉખાડીને વિકેટકિપરના ગ્લોવ્ઝમાં જતો રહે છે પરંતુ તેમ છતાં એમ્પાયર બેટ્સમેનને નોટઆઉટ આપે છે. સચિને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, આ વીડિયો એક મિત્રએ શેર કર્યો છે. સાથે જ તેણે સવાલ પૂછ્યો કે જો તમે એમ્પાયર હોત તો તમારો શું ફેંસલો હોત ? આ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સે કુમાર ધર્મસેનાને ટ્રોલ  કર્યા હતા. ફેન્સે કહ્યું કે ધર્મસેના અહીંયા હોત તો બેટ્સમેનને આઉટ જ આપત. આઈસીસી વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં ઓવર થ્રોનો વિવાદાસ્પદ રન આપનારા એમ્પાયર કુમાર ધર્મસેનાએ સ્વીકાર્યું કે, ઈંગ્લેન્ડને ચાર રન આપવા તેની ભૂલ હતી અને તેના બદલે એક રન જ આપવો જોઈતો હતો. આ રનના કારણે ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે મેચ ટાઈ કરી હતી અને બાદમાં સુપરઓવરમાં જઈને પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યો હતો. કુમાર ધર્મસેનાની આ ભૂલની સમગ્ર ક્રિકેટ વિશ્વમાં ટીકા થઈ હતી.
ઈન્સ્ટાગ્રામ કિંગ બન્યો કોહલી, એક પોસ્ટથી કમાય છે અધધ રૂપિયા, જાણો વિગત ગઢડાનો કયો ડેમ 12 વર્ષ બાદ ઓવરફ્લો થયો ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget