શોધખોળ કરો

ગુજ્જુ બોય હાર્દિક પંડ્યાએ કપિલદેવનો 27 વર્ષ જૂનો ક્યો રેકોર્ડ તોડ્યો ? વર્લ્ડ રેકોર્ડ છે કોના નામે ?

1/7
ભારત ફોલોઓન થાય એમ હતું ને સામે છેલ્લી વિકેટ હતી. નરેન્દ્ર હિરવાણી સારો બેટ્સમેન નહોતો ને ભારતને ફોલોઓનથી બચવા 24 રનની જ જરૂર હતી. કપિલદેવે હેમિંગ્સની એક ઓવરમાં સળંગ 4 સિક્સર ફટકારી ભારતને ફોલોઓનથી બચાવ્યું એ પછીની ઓવરના પહેલા જ બોલે હિરવાણી આઉટ થઈ ગયો હતો.

2/7
ભારત વતી ટેસ્ટ મેચમાં એક ઓવરમાં સૌથી વધારે રનનો રેકોર્ડ અગાઉ કપિલદેવના નામે હતો. કપિલદેવે 1990માં લોર્ડ્ઝ પર રમાયેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે એક ઓવરમાં 24 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. કપિલદેવે સ્પિનર એડી હેમિંગ્સની એક ઓવરમાં સળંગ 4 સિક્સર ફટકારી હતી.

3/7
4/7
કોલંબોઃ શ્રીલંકા સામેની છેલ્લે ટેસ્ટમાં ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યાએ તોફાન મચાવીને શાનદાર સદી ફટકારી. આ દરમિયાન તેણે શ્રીલંકાના બોલર પુષ્પકુમારની ઓવરમાં 26 રન ઝૂડી કાઢ્યા. હાર્દિકે આ તોફાની બેટિંગ સાથે કપિલદેવનો 27 વર્ષન જૂનો એક રેકોર્ડ તોડી નાંખ્યો.

5/7
બ્રાયન લારાએ પીટરસનની ઓવરના પહેલા બોલે ચોગ્ગો ફટકારી પછીના બે બોલમાં બે સિક્સર ફટકારી હતી. એ પછી તેણે સળંગ ત્રણ ચોગ્ગા ફટકારીને કુલ 28 રન લીધા હતા. બેઈલીએ એન્ડરસનની ઓવરમાં પહેલા બોલે ચોગ્ગો, બીજા બોલે સિક્સર, ત્રીજા બોલે બે રન, ચોથા બોલે ચોગ્ગો અને છેલ્લા બે બોલમાં બે સિક્સર ફટકારી હતી.

6/7
વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ 2004માં દક્ષિણ આફ્રિકા સામે જોહનિસબર્ગ ટેસ્ટમાં રોબિન પીટરસનની એક ઓવરમાં 28 રન ઝૂડ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયાના જ્યોર્જ બેઈલીએ 2014માં ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનની ઓવરમાં પર્થ ટેસ્ટમાં 28 રન ઝૂડી કાઢ્યા હતા. આ બંનેના નામે એક ઓવરમાં સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ બોલે છે.

7/7
હાર્દિકે કપિલનો આ રેકોર્ડ તોડતાં પુષ્પકુમારની ઓવરનવા પહેલા બે બોલે બે ચોગ્ગા ફટકાર્યા હતા અને એ પછી સળંગ ત્રણ સિક્સર ફટકારી હતી. હાર્દિક છેલ્લા બોલે એક પણ રન ના લઈ શકતાં બ્રાયન લારા અને જ્યોર્જ બેઈલીના વર્લ્ડ રેકોર્ડ તોડવાથી કે બરાબરી કરવાથી ચૂકી ગયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

Embed widget