શોધખોળ કરો
અલી અવરામ સાથે હાર્દિક પંડ્યાનું બ્રેકઅપ? હવે આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ
1/10

તસવીરઃ ઇન્સ્ટાગ્રામ
2/10

જણાવીએ કે, હાર્દિક અને અલી અબરામનું અફેર તે સમયે ચર્ચામાં આવ્યું હતું જ્યારે અલીએ હાર્દિકના ભાઈના લગ્નમાં જોવામાં આવી હતી.
3/10

એક ઇન્ટરવ્યૂમાં અલીએ કહ્યું હતું કે, હું મારી પર્સનલ લાઈફ વિશે વાત નથી કરતી. અમે સારા મિત્ર છીએ.
4/10

હાર્દિકની સાથે સંબંધના સવાલ પર અલીએ વાતને ખોટી ગણાવી હતી.
5/10

ક્રિકેટર હાર્દિકે થોડા દિવસ પહેલા મુંબઈની અલીની સાથે એક એડ પણ શૂટ કરી હતી.
6/10

આ પહેલા હાર્દિક અલીની સાથે અનેક જગ્યાએ જોવા મળ્યો હતો. પરંતુ બન્નેએ ક્યારેય રિલેશનશિપને લઈને કોઈ સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ બન્નેના અફેરની ચર્ચા જોરશોરથી ચાલતી હતી.
7/10

કહેવાય છે કે, આ પાર્ટીમાં બન્ને વચ્ચે સારી એવી મિત્રતા જોવા મળી. આ પ્રીટમાં હાર્દિકની સાથે તેનો ભાઈ પણ હતો. પરંતુ હાર્દિક અને ઉર્વશી એક બીજાને મળ્યા તો બન્ને વચ્ચે લાંબા સમય સુધી વાતચીત થઈ.
8/10

હાલમાં જ એક જાણીતા બિઝનેસમેનની પાર્ટીમાં હાર્દિક પંડ્યા આવ્યો હતો. આ પાર્ટીમાં ઉર્વશી પણ આવી હતી.
9/10

આ પહેલા અનેક વખત હાર્દિક પંડ્યાને અલી સાથે અનેક ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. અલી અનેક ફેમિલી ઇવેન્ટમાં પણ હાર્દિક સાથે જોવા મળી હતી. પરંતુ આ લવ સ્ટોરીમાં હવે વળાંક આવ્યો છે.
10/10

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા બોલિવૂડની જાણીતી અભિનેત્રી અલી અવરાને ડેટ કરી રહ્યો છે જેની ચર્ચા ઘણાં દિવસોથી થઈ રહી છે. જોકે હવે અહેવાલ આવી રહ્યા છે કે હાર્દિક હાલમાં અલી અવરામને છોડીને બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ ગણાતી ઉર્વશી રૌતેલાને ડેટ કરી રહ્યો છે.
Published at : 23 Apr 2018 11:35 AM (IST)
View More





















