શોધખોળ કરો

હાર્દિક પંડ્યાના પિતાએ 'ફાધર્સ ડે' પર દીકરા પાસે માંગી કઈ ગિફ્ટ ? જાણીને થશે ગર્વ

1/5
હિમાંશુભાઇ પંડ્યાએ પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા બંને દીકરા હાર્દિક અને કૃણાલને સારા ક્રિકેટર બનાવવા માટે મેં જેટલી મહેનત કરી છે. તેટલી જ મહેનત મારા બંને દીકરાએ પણ પોતાનું ક્રિકેટમાં કરિયર બનાવવા માટે કરી છે.

2/5
 વડોદરા: ઇંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન ટ્રોફીનો ફાઇનલ મુકાબલો છે અને આજે ફાધર્સ ડે છે તે નિમિતે હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુંભાઈ પંડ્યાએ જણાવ્યું છે કે આજે મારો દીકરો સારી બેટિંગ અને બોલિંગ કરીને ભારતને પાકિસ્તાન સામે ચેમ્પીયન ટ્રોફી અપાવે તે જ મારા પુત્ર હાર્દિક તરફથી મારા જીવનની સૌથી મોટી ફાધર્સ ડેની ગિફ્ટ હશે.

3/5
આજે મારા બંને દીકરાને તેઓની મહેનતનું ફળ અને મને તેઓને સારા ક્રિકેટર બનાવવા માટે જે ભોગ આપ્યા તેનું ફળ મળી રહ્યું છે.

4/5
સમગ્ર દેશમાં આજે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ફાધર્સ ડેના દિવસે દીકરો-દીકરી પિતાને મનગમતી ગિફ્ટ આપીને ફાધર્સ ડેની ઉજવણી કરે છે. તેની ઉજવણીના ભાગ આજે હાર્દિક પંડ્યા પણ બની શકે છે.

5/5
હાલમાં ઓવલ ખાતે રમાનાર ચેમ્પિયન ટ્રોફીમાં ઓલરાઉન્ડ દેખાવ કરનાર ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને વડોદરાના વતની હાર્દિક પંડ્યા પાસે પિતા હિમાંશુ પંડ્યાએ દીકરા પાસે પાકિસ્તાન સામે ભારતને ચેમ્પિયન બનાવવાની ગિફ્ટની માંગણી કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Embed widget