શોધખોળ કરો

જિમમાં એક્સરસાઇઝ કરતી વખતે ઘાયલ થયો આ સ્ટાર ક્રિકેટર, માથામાં લેવા પડ્યા 16 ટાંકા

1/6
જોનસન આ પહેલા આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વતી રમી ચૂક્યો છે. હાલ ન માત્ર કેકેઆર પરંતુ જોનસનના ચાહકો પણ તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

2/6
જોનસનની ઇજાથી સૌથી મોટો ફટકો આઇપીએલ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સને લાગી શકે છે. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં થયેલી આઇપીએલ હરાજીમાં કેકેઆરે જોનસનને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ગંભીર ઇજાને જોતાં કેકેઆરની ચિંતા વધી ગઈ છે.

3/6
આઈપીએલ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે ક્રિસ લિન અને આંદ્રે રસેલની ઇજાના સમાચારથી કિંગ ખાનની ટીમની મુશ્કેલી વધી છે. આ સ્થિતિમાં જોનસનના માથાની ઇજાએ કેકેઆરની મુશ્કેલી વધારી દીધી છે.

4/6
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મિચેલ જોનસને તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જે તેના ફેન્સને ખાસ પસંદ પડી રહ્યો નથી. જિમમાં એક્સરસાઇઝ દરમિયાન જોનસનને માથામાં ઇજા થઈ અને આ અંગે ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી દીધો. જે જોવામાં થોડો વિચિત્ર લાગી રહ્યો છે.

5/6
જોનસને ફોટો શેર કરીને લખ્યું કે, જો તમે ઇજા અને લોહી ન જોઈ શકતાં હો તો આ તસવીર ન જોતાં. આ મારા દ્વારા ખુદ માટે અત્યાર સુધી કરવામાં આવેલું સૌથી ખરાબ કામ છે. પરંતુ હાલ હું ઠીક છું.

6/6
જિમ સેશન દરમિયાન તેના માથા પર ભૂલથી મશીન પડ્યું હતું. જેના કારણે તેના માથામાં મોટો ઘા પડ્યો. આ ઘા એટલો ઊંડો હતો કે તેમાંથી લોહી નીકળતું બંધ કરવા માટે 16 ટાંકા લેવા પડ્યા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન

ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget