શોધખોળ કરો

આ દિગ્ગજે કહ્યું- હું સિલેક્ટર હોત તો ધવનને T-20માં સ્થાન જ ન આપત, જાણો વિગત

ધવન લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. તેની ગેરહાજરીમાં રાહુલ મર્યાદીત ઓવરના ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પ્રબળ દાવેદારના રૂપમાં ઉભર્યો છે.

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ચીફ સિલેકટર ક્રિસ શ્રીકાંત કહ્યું કે, તેઓ ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા T-20 વર્લ્ડકપ માટે ટીમમાં શિખર ધવનના સ્થાને કેએલ રાહુલની પસંદગી કરશે. શ્રીકાંતે એક ટીવી ચેનલને જણાવ્યું, શ્રીલંકા સામેની સીરિઝનું કોઈ મહત્વ નથી. જો હું પસંદગી સમિતિનો અધ્યક્ષ હોત તો ટી-20 વર્લ્ડકપ માટે ધવનની પસંદગી ન કરત. તેની અને રાહુલ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. ધવન શ્રીલંકા સામે T-20 શ્રેણીથી કરી રહ્યો છે વાપસી ધવન લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. તેની ગેરહાજરીમાં રાહુલ મર્યાદીત ઓવરના ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પ્રબળ દાવેદારના રૂપમાં ઉભર્યો છે. 34 વર્ષીય ધવન ગત વર્ષે ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં છેલ્લી વન ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. જ્યારે લોકેશ રાહુલે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 અને વન ડે સીરિઝમાં સારો દેખાવ કર્યો હતો. ધવન-રાહુલની T-20 કરિયર શિખર ધવને 59 ટી-20ની 57 ઈનિંગમાં 3 વખત નોટ આઉટ રહીને 128.2ના સ્ટ્રાઇક રેટથી 1504 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 92 રન છે. લોકેશ રાહુલે 35 T-20ની 31 ઈનિંગમાં 5 વખત અણનમ રહીને 146.5ના સ્ટ્રાઇક રેટ સાથે 1138 રન ફટકાર્યા છે. તેણે ટી-20માં બે સદી અને 8 અડધી સદી પણ ફટકારી છે. આ પણ વાંચો પ્રશાંત કિશોર અને કનૈયા કુમારને ફોર્બ્સમાં સ્થાન, ગણાવ્યા આગામી દશકના નિર્ણાયક ચહેરા  દિલ્હી વિધાનસભાની ચૂંટણી તારીખની જાહેરાત બાદ AAP, કોંગ્રેસ અને ભાજપે શું આપી પ્રતિક્રિયા, જાણો વિગત દિલ્હી ચૂંટણીઃ વધારે મતદાન થાય તે માટે ચૂંટણી પંચે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ જાણો કઈ તારીખે યોજાશે વોટિંગ ? ક્યારે જાહેર થશે પરિણામ

ટોપ સ્ટોરી

IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન

વિડિઓઝ

ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
Embed widget