શોધખોળ કરો

ક્રિકેટમાં હવે ફ્રંટ ફૂટ નો બોલ પર નિર્ણય કરશે ટીવી અમ્પાયર

આઇસીસી એ નિર્ણય કરશે કે આગામી છ મહિનામાં કઇ કઇ સીરિઝમાં તે આ ટ્રાયલને લાગુ કરશે.

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટીવી અમ્પાયરોને વધુ સશક્ત કરવા માટે તેમને જલદી ફ્રંટ ફુટ નો બોલ પર નિર્ણય આપવાનો અધિકાર આપશે. જોકે, આ વન-ડેમાં હાલમાં ટ્રાયલ તરીકે લાગુ કરવામાં આવશે. આઇસીસી એ નિર્ણય કરશે કે આગામી છ મહિનામાં કઇ કઇ સીરિઝમાં તે આ ટ્રાયલને લાગુ કરશે. ઇગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 2016માં વન-ડે સીરિઝમાં આ ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ પરંતુ આ વખતે તેને વ્યાપક પ્રમાણમાં લાગુ કરવામાં આવશે. આઇસીસી જનરલ મેનેજર જ્યોફ એલરડાઇસને ટાંકીને એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે, હા આવું થશે. ત્રીજા અમ્પાયરને આગળનો પગ પડ્યાના કેટલીક સેકન્ડ્સ બાદ ફૂટેજ આપવામાં આવશે. તે મેદાનના અમ્પાયરને જણાવશે કે નો બોલ છે કે નહી. એટલા માટે બોલને ત્યાં  સુધી માન્ય માનવામાં આવશે જ્યાં સુધી અમ્પાયર કોઇ અન્ય નિર્ણય ના લે. છેલ્લા ટ્રાયલ દરમિયાન થર્ડ અમ્પાયરને ફૂટેજ આપવા માટે એક હોકઆઇ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એલરડાઇસે કહ્યું કે, ફૂટેજ થોડા સમય બાદ બતાવવામાં આવે છે જ્યારે પગ  લાઇન તરફ વધે છે તો ફૂટેજ સ્લો-મોશનમાં બતાવાય છે અને લાઇન પર પડતા સમયે રોકાઇ જાય છે. રૂટીન ખૂબ સારી રીતે કામ કરે છે અને પિક્ચરના આધાર પર થર્ડ અમ્પાયર નિર્ણય લે છે. આ પિક્ચર હંમેશા બ્રોડકાસ્ટ કરવામાં આવતી નથી. આઇસીસીની ક્રિકેટ સમિતિ ઇચ્છે છે કે તે સિસ્ટમને વન-ડે ઓવરોમાં વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે.

ટોપ સ્ટોરી

'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?
યુવરાજ સિંહ બન્યા દિલ્હી કેપિટલ્સના કોચ: ગાંગુલી સાથે જોડી બનાવી સંભાળશે મોટી જવાબદારી
યુવરાજ સિંહ બન્યા દિલ્હી કેપિટલ્સના કોચ: ગાંગુલી સાથે જોડી બનાવી સંભાળશે મોટી જવાબદારી
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget