શોધખોળ કરો

ICCએ સચિન તેંડુલકરને કર્યો ટ્રોલ, માસ્ટર બ્લાસ્ટરે આ અંદાજમાં આપ્યો જવાબ

ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જ્યાં સચિન અને વિનોદ કાંબલી નવી મુંબઈના તેંડુલકર મીડલસેસ ગ્લોબલ એકેડમીમાં નેટ્સમાં રમતા જોવા મળે છે.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે 200થી વધારે વિકેટ લીધી છે તેમ છતાં તેની છબી બેટ્સમેન તરીકેની વધારે રહી છે. વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધારે રન, સૌથી વધારે સેન્ચુરી, સૌથી વધારે ફિપ્ટી અને સૌથી વધારે મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરનાર સચિન તેંડુલકરને આઈસીસીએ ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે. ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જ્યાં સચિન અને વિનોદ કાંબલી નવી મુંબઈના તેંડુલકર મીડલસેસ ગ્લોબલ એકેડમીમાં નેટ્સમાં રમતા જોવા મળે છે. સચિન પોતાના બાળપણના મિત્ર વિનોદ કાંબલીને સ્પિન બોલીંગ શીખવાડી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળ્યું કે સચિન એક બોલ ફેંકેતા સમયે ક્રિઝ પાર કરી જાય છે. આ વીડિયોને આઈસીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો અને ટ્રોલ કરતાં લખ્યું, “ફ્રન્ટ ફુટ જોઈને”. તેની સાથે જ અમ્પાયર સ્ટિવ બકનરની તસવીર પણ લગાવવામાં આવી છે જે નો બોલનો ઈશારો કરે છે. તેંડુલકર પોતાની ક્રિકેટ કારકિર્દીમાં ઘણી વખત ખોટા અમ્પાયરિંગનો ભોગ બન્યા છે. ત્યાર બાદ તેંડુલકરે પણ ટ્વિટર પર આઈસીસીને પોતાના અંદાજમાં જ જવાબ આપ્યો અને લખ્યું- “સારું છે આ વખતે હું બેટિંગ નહીં પણ માત્ર બોલિંગ કરી રહ્યો છું. જોકે અમ્પાયરનો નિર્ણસ હમેશા અંતિમ હોય છે.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો

Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ

Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું

ABP Premium

વિડિઓઝ

Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટSardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂરHun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 170નાં મોત, 42 લોકો ગુમ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું

New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર

આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ

Embed widget