શોધખોળ કરો

ઓલંપિક રદ્દ થતી હોય તો અમે IPLનું આયોજન કેવી રીતે કરી શકીએ ? જાણો વિગત

જો ઓલંપિકને કેન્સલ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે તો આ સ્થિતિમાં આઈપીએલનું આયોજન કરવું ઠીક નથી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. જેને જોતાં તમામ દેશોએ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. રમતગમત ઈવેન્ટ્સ પણ રદ્દ કરી દેવામાં આવે છે. આજે જાપાનના પીએમ શિંજો આબેએ જુલાઈ મહિનામાં યોજાનારા ઓલંપિક રમતોત્સવને રદ્દ કરવાની યોજના બનાવવામાં આવતી હોવાની જાહેરાત કરી છે. આ સ્થિતિ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવેલી આઈપીએલને લઈ પ્રશ્ન ઉભો થયો છે. બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા મુજબ, જો ઓલંપિકને કેન્સલ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે તો આ સ્થિતિમાં આઈપીએલનું આયોજન કરવું ઠીક નથી. જો અમે તેમ ન કરીએ તો સમગ્ર વિશ્વમાં ફજેતીનો સામનો કરવો પડી શકે છે. સૂત્રએ એમ પણ કહ્યું કે, અહીંયા પણ ફેંસલો ચાલુ મહિનાના અંત સુધી લેવાનો છે, જેથી અમે ચમત્કારની આશા રાખી રહ્યા છીએ. પરંતુ જે રીતે વિશ્વના અન્ય દેશોની હાલત બગડી રહી છે તે જોતાં તચમત્કારની કોઈ આશા નતી. કારણકે આઈપીએલમાં ન માત્ર આપણા દેશના પરંતુ વિદેશના ખેલાડીઓ પણ ભાગ લેશે. તેથી આ ટુર્નામેન્ટ યોજાય તેવી શક્યતા નહીંવત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી મહિને શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝ રમશે ટીમ ઇન્ડિયા, BCCI એ કર્યું શેડ્યૂલનું એલાન; જાણો કેટલી મેચો રમાશે
આગામી મહિને શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝ રમશે ટીમ ઇન્ડિયા, BCCI એ કર્યું શેડ્યૂલનું એલાન; જાણો કેટલી મેચો રમાશે
IND vs ENG: 'ભાગ્યો કેમ નહીં...,રન આઉટ બાદ અભિષેક-ઇશાન કિશન વચ્ચે દલિલ, સ્ટમ્પ માઇકમાં કેદ થઈ વાતચીત
IND vs ENG: 'ભાગ્યો કેમ નહીં...,રન આઉટ બાદ અભિષેક-ઇશાન કિશન વચ્ચે દલિલ, સ્ટમ્પ માઇકમાં કેદ થઈ વાતચીત
IND vs ENG: સંજુ સેમસન સહિત 3 ખલાડીઓ પર લટકી તલવાર, વાઈસ-કેપ્ટનની જગ્યા પર પણ મંડરાયું સંકટ
IND vs ENG: સંજુ સેમસન સહિત 3 ખલાડીઓ પર લટકી તલવાર, વાઈસ-કેપ્ટનની જગ્યા પર પણ મંડરાયું સંકટ
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
Embed widget