શોધખોળ કરો

IND VS AUS: ઓસ્ટ્રેલિયાની ધરતી પર રિષભ પંતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે

બીજી ટેસ્ટના બીજા દિવસે રવિવારે રિષભ પંતે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

મેલબર્ન: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ટ પર ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજી ટેસ્ટના બીજા દિવસે રવિવારે રિષભ પંતે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રિષભ પંત આ ખાસ રેકોર્ડ બનાવનાર દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે. પંતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સતત આઠ ઈનિગમાં 25 કે 25થી વધારે રન બનાવ્યા છે. આ આઠ ઇનિંગમાં પંતનો સ્કોર ક્રમશ:- 25, 28, 36, 30, 39, 33, 159*, 29 છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આઠથી વધુ સફળ ઈનિંગમાં કોઈ પણ ખેલાડી 25થી વધુ રન બનાવી શક્યો નથી. વેલી હેમન્ડ, રુસી સુરતી અને વિવ રિચર્ડસે જ આ પહેલા સતત આઠ વખત સફળ ઈનિંગ્સમાં 25 થી વધુ રન બનાવ્યા હતા. ટૉસ હારીને પ્રથમ બોલિંગ કરતા ભારતના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ દિવસે યજમાન ટીમને 195 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. બીજા દિવસે ટીમ ઈન્ડિયાની ઇનિંગમાં પંતે 29 રન બનાવી મિશેલ સ્ટાર્કની ઓવરમાં ટિમ પેનના હાથે કેચ આઉટ થયો હતો. પંતે પોતાની ઇનિંગ દરમિયાન 40 બોલમાં 3 ફોર ની મદદથી 29 રન બનાવ્યા હતા.

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget