શોધખોળ કરો
ભારતનો આ ખેલાડી આઉટ થતા જ બાંગ્લાદેશના ખેલાડીએ કર્યો નાગિન ડાન્સ
1/3

તમને જણાવીએ કે, બાંગ્લાદેશના ખેલાડીઓએ નિદાસ ટ્રોફીમાં શ્રીલંકાને હરાવ્યા બાદ મેદાન પર ખૂબ નાગિન ડાન્સ કર્યો હતો. બાંગ્લાદેશના ખેલાડીઓના આ ડાન્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્યાર બાદથી બાંગ્લાદેશની ટીમની આ રીતે ઉજવણી કરવાનો ટ્રેડ માર્ક સ્ટાઈલ બની ગઈ છે.
2/3

ધવન આઉટ થયા બાદ બાંગ્લાદેશના ખેલાડીઓ જીતની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું. નજમુલ ઇસલામના બોલ પર સૌમ્ય સરકારે ધવનનો કેચ પકડ્યો, સરકારે કેચ પકડતા જ બોલર નજમુલ ઇસલામે નાગિન ડાન્સ કરીને ઉજવણી કરી હતી.
Published at : 29 Sep 2018 11:37 AM (IST)
View More





















