શોધખોળ કરો
Advertisement
વોડકા પીને રવિ શાસ્ત્રીની જેમ એક્ટિંગ કરી રહ્યો છે ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી? જાણો વિગત
રોહિત શર્માએ કમાલનો કેચ પકડ્યો હતો અને આ કેચ પકડતાં તે પડી ગયો હતો. ત્યાર બાદ તેને ઉભો કરવા માટે ફિલ્ડરો પહોંચી ગયા હતા. જે તસવીર પર લોકો ફની મીમ્સ સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે
નવી દિલ્હી: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝ દરમિયાન રોહિત શર્માનો એક કેચની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. પુણેમાં રમાયેલી મેચ દરમિયાન રોહિત શર્માનો આ કેચ જોઈને લોકો હેરાન થઈ ગયા હતાં.
મોહમ્મદ શમીના બાઉન્સર પર મુથુસ્વામીએ જેવું બેટ ફેરવ્યું ત્યાં રોહિત શર્માએ કમાલનો કેચ પકડ્યો હતો અને આ કેચ પકડતાં તે પડી પણ ગયો હતો. ત્યાર બાદ તેને ઉભો કરવા માટે ફિલ્ડરો પહોંચી ગયા હતા. જે તસવીર પર લોકો ફની મીમ્સ સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે.Rohit Sharma crestfallen after hearing that a tree has been cut in #Aarey ! Great human! Legend! pic.twitter.com/JDSGyvObnk
— Keh Ke Peheno (@coolfunnytshirt) October 14, 2019
એક યુઝરે લખ્યું હતું કે, આવું ત્યારે થાય છે જ્યારે તમે 4 વખત આઈપીએલ ટ્રોફી જીતી હોય પણ ટી-20ની કમાન આરસીબી એટલે કે કોહલીને મળી હોય. તો એક યુઝરે લખ્યું હતું કે, આમાં તો કોચ શાસ્ત્રીની જેમ એક્ટિંગ કરી રહ્યો છે અને 4 બોટલ વોડકા પીવે છે.When Rohit acts like Ravi Shastri & drinks 4 Bottle Vodka- pic.twitter.com/I5W6Bm2LtW
— Rosy (@rose_k01) October 14, 2019
When you have four IPL titles, but they give the T20 captaincy to some RCB hipster pic.twitter.com/BGZZEm4ewA
— Hitman Cricket (@HitmanCricket) October 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement