શોધખોળ કરો

ગુવાહાટીમાં આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ T20, CAAને લઈ વિરાટ કોહલીએ કહી ચોંકાવનારી વાત, જાણો વિગત

આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિરાટને એક પત્રકારે CAA પર સવાલ કર્યો અને પૂછ્યું કે, વિરાટ ગુવાહાટીમાં તમામ જગ્યાએ સીએએ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ અંગે તમે શું કહેશો ? જેના જવાબમાં કોહલીએ કહ્યું, સીએએ પર ટિપ્પણી કરવી મારા માટે બિનજવાબદારી ભર્યું હશે. કારણકે આ અંગે મને હજુ પૂરતી જાણકારી નથી અને વાત રહી ગુવાહાટીની તો અત્યાર સુધી શહેરમાં બિલકુલ સુરક્ષાનો અનુભવ કર્યો છે.

નવી દિલ્હીઃ રવિવારે ભારત-શ્રીલંકા વચ્ચે T-20 સીરિઝની પ્રથમ મેચ ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આસામ, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન  ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ CAAને લઈ મોટી વાત કહી છે. CAAને લઈ કોહલીએ શું કહ્યું ? આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિરાટને એક પત્રકારે CAA પર સવાલ કર્યો અને પૂછ્યું કે, વિરાટ ગુવાહાટીમાં તમામ જગ્યાએ સીએએ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ અંગે તમે શું કહેશો ? જેના જવાબમાં કોહલીએ કહ્યું, સીએએ પર ટિપ્પણી કરવી મારા માટે બિનજવાબદારી ભર્યું હશે. કારણકે આ અંગે મને હજુ પૂરતી જાણકારી નથી અને વાત રહી ગુવાહાટીની તો અત્યાર સુધી શહેરમાં બિલકુલ સુરક્ષાનો અનુભવ કર્યો છે. 1 રન બનાવતાં જ કોહલીના નામે નોંદાઈ જશે મોટો રેકોર્ડ વિરાટ કોહલી ટી-20 ઈન્ટરનેશનલમાં એક મોટા રેકોર્ડથી માત્ર એક રન જ દૂર છે. રવિવારે શ્રીલંકા સામે ટી-20 સીરિઝની પ્રથમ મેચમાં એક રન બનાવતાં જ કોહલી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી નાંખશે. કોહલી 1 રન બનાવવાની સાથે જ રોહિત શર્માને પાછળ રાખીને T20Iમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન બની જશે. હાલ વિરાટ કોહલી અને રોહિત શર્મા 2633 રન સાથે બરાબરી પર છે. શ્રીલંકા સામે કેવો છે કોહલીનો રેકોર્ડ ? વિરાટ કોહલીએ શ્રીલંકાએ સામે અત્યાર સુધીમાં માત્ર 4 ટી20 મેચ રમી છે. આ ચારેય મેચમાં તેણે ફિફ્ટી ફટકારી છે. 4 ઈનિંગમાં 94.33ની શાનદાર એવરેજથી કોહલીએ કુલ 283 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 82 રન છે. CM રૂપાણીએ અમદાવાદમાં ખુલ્લો મુક્યો ફ્લાવર શૉ, જુઓ શાનદાર તસવીરો

ટોપ સ્ટોરી

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, સૌરવ ગાંગુલીને બનાવ્યા નવા હેડ કોચ
દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, સૌરવ ગાંગુલીને બનાવ્યા નવા હેડ કોચ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
Embed widget