શોધખોળ કરો

IND vs IRE: પ્રથમ ટી-20 મેચમાં ભારતે આયરલેન્ડને 76 રને હરાવ્યું, કુલદીપ-ચહલની શાનદાર બોલિંગ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ આયરલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં 76 રનથી હરાવ્યું છે. આ સાથે ભારતે બે મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ડબલિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આયરલેન્ડની આખી ટીમ 20 ઓવરમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની સામે ફક્ત  132 રન બનાવી શકી હતી. કુલદીપ ચહલે 21 રન આપીને ચાર વિકેટ જ્યારે લેપ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 38 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જયપ્રીત બુમરાહે 19 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આયરલેન્ડ તરફથી જેમ્સ શેનોનને 60 રન ફટકાર્યા હતા પરંતુ તે સિવાય કોઇ બેટ્સમેન 20 રનથી વધુ કરી શક્યો નહોતો. શેનોને 35 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર સિક્સ સાથે સૌથી વધુ 60 રન ફટકાર્યા હતા. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરનારી ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા અને આયરલેન્ડને જીત માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઇન્ડિયા તરફથી રોહિત શર્માએ 61 બોલમાં 97 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ

Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget