શોધખોળ કરો

IND vs ENG: ભારતનો ઇનિંગ્સ અને 159 રને પરાજય, ઈગ્લેન્ડ સીરીઝમાં 2-0થી આગળ

નવી દિલ્હીઃ  લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને એક ઈનિંગ્સ અને 159 રનોથી હાર આપી છે. આ સાથે જ મેજબાન ટીમે ટેસ્ટ સીરિઝમાં 2-0થી લીડ મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 35.2 ઓવરમાં 107 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈગ્લેન્ડની ટીમે 7 વિકેટે 396 રન બનાવી પોતાની પ્રથમ ઈનિંગ ડિકલેર કરી હતી. ઈગ્લેન્ડે પ્રથમ ઈનિંગના આધારે 289 રનની લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનોએ સરન્ડર કરતા સમગ્ર ટીમ 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોહલી 17 રને જ્યારે કાર્તિક શૂન્ય રને આઉટ થયો હતો.  રહાણે 13 રન બનાવી આઉટ થયો છે. એન્ડરસને મુરલી વિજય (0) બાદ કેએલ રાહુલ (10)ને પેવેલિયન મોકલી દીધો છે. ચેતેશ્વર પુજારા 17 રને આઉટ થયો હતો. અશ્વિન અને હાર્દિક પંડ્યા રમતમાં છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઇ રહી છે. ભારતે પહેલી ઇનિંગમાં 35.2 ઓવરમાં 107 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 7 વિકેટ ગુમાવીને 7 વિકેટ પર 396 રન બનાવીને પહેલી ઇનિંગને ડિકલેર કરી દીધી છે. ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગના આધારે 289 રનની લીડ મેળવી લીધી છે. ભારતના 107 રનોના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે 7 વિકેટ ગુમાવીને 396 રન બનાવીને પોતાની પહેલી ઇનિંગને ડિકલેર કરી દીધી છે. ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં ભારત પર 289 રનની લીડ બનાવી લીધી છે. ઇંગ્લેન્ડની ટીમમાં બેન સ્ટૉક્સની જગ્યાએ સામેલ થયેલા ક્રિસ બોક્સે પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારી છે. વોક્સે પંડ્યા દ્વારા નાંખવામાં આવેલી 71મી ઓવરની છેલ્લા બૉલર પર રન લઇને 100 રન પુરા કર્યા હતા. વોક્સે સૌથી વધુ 137 રન બનાવ્યા. તેને પોતાની ઇનિંગમાં 177 બૉલ રમીને 21 ચોગ્ગા ફટકાર્યા. વોક્સે જોની બેયરર્સ્ટા (93)ની સાથે 189 રનની ભાગીદારી કરી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Embed widget