શોધખોળ કરો

અંતિમ વનડેમાં ભારતે ન્યુઝીલેંડ સામે 190 રને મેળવ્યો ભવ્ય વિજય, સીરિઝ 3-2થી જીતી

વિશાખાપટ્ટનમ: ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને નિર્ણાયક વન-ડેમાં ભારતે આપેલા લક્ષ્યાંકનો પીછો કરતાં ન્યુઝીલેંડ માત્ર 23.1 ઓવરમાં 79 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેંડ તરફથી સૌથી વધુ કેન વિલિયમ્સનને 27 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ ઈંડિયાના બોલરોમાં ન્યુઝીલેંડની ટીમને વેર વિખેર કરવામાં અમિત મિશ્રાનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. તેને પોતાના સ્પેલમાં 5 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલે 2 અને જાધવ, બુમરાહ અને યાદવે 1-1 વિકેટ લીધી હતી. ન્યુઝીલેંડનો સ્ટાર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ ખાતુ ખોલાવ્યા વિના ઉમેશ યાદવે પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ લાથમ 19 રને આઉટ થયો હતો. ત્રીજી વિકેટ તરીકે વિલિયમસર્ન્સ 27 રને આઉટ થયો હતો. રોસ ટેલર પણ 19 રને આઉટ થયો હતો. વેટલિંગ પણ 0 રને આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને નિર્ણાયક વન-ડેમાં ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 269 રન બનાવી ન્યૂઝીલેંડને 270 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ ઈંડિયા તરફથી રોહિત શર્માએ 51 બોલમાં અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી અજિંક્ય રહાણે 20 રન બનાવી કેચ આઉટ થયો હતો. રોહિત શર્મા પણ 70 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો છે. મહેંદ્રસિંહ ધોની પણ 41 રને આઉટ થયો હતો. પાંડે 0 રને અને મેચમાં સેટ થયેલો વિરાટ કોહલી 65 રને આઉટ થયો હતો. ઉલ્લેખનીય છે કે આજે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ પોતાની માતાના નામની જર્સી પહેરી મેદાનમાં ઉતર્યા છે. આ અગાઉ મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંન્ને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે. આ વન-ડેમાં જયંત યાદવને ડેબ્યૂ કેપ મળી છે. જયંતને સેહવાગે વન-ડે કેપ આપી હતી. શ્રેણીમાં બંને ટીમો ૨-૨થી બરાબરી પર છે.

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
Embed widget