બર્મિંઘમઃ ભારતમાં ક્રિકેટ પ્રત્યે લોકોને કેટલો લગાવ છે તેના વિશે આખી દુનિયા જાણે છે. ભારતમાં ક્રિકેટને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. તેમાં પણ જ્યારે મેચ ભારત-પાકિસ્તાન વચ્ચે હોય ત્યારે લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. ગઈકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચમાં ભારતે પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો. પરંતુ આ પરાજય ઉપરાંત ટ્વિટર પર એક ચર્ચા જોરશોરથી ચાલતી હતી. તે એક પાકિસ્તાનના એક બોલરની હેરસ્ટાઈલની છે.
2/9
3/9
4/9
5/9
6/9
7/9
કેટલાક યૂઝરે ઇમાદની હેરસ્ટાઈલની તુલના કુછ કુછ હોતા હે ફિલ્મમાં અંજલી સાથે સરખાવી તો કેટલાક યૂઝરે તેરે ના ફિલ્મમાં સલમાન ખાનની હેરસ્ટાઈલ સાથે તેની હેરસ્ટાઈલને સરખાવી હતી. આગળની સ્લાઈડ્સમાં જુઓ ઇમાદની હેરસ્ટાઈલને કરવામાં આવેલ ફની ટ્વિટ્સ....
8/9
9/9
પાકિસ્તાનના બોલર ઇમાદ વસિમની હેરસ્ટાઈલને લઈને ટ્વિટ પર જોરદાર મજાક ઉડાવવામાં આવી રહી છે. ઇમાદ વસિમ પાકિસ્તાના લેફ્ટ આર્મ બોલર છે. ટ્વિટર પર લોકોએ ઇમાદની હેરસ્ટાઈલને લઇને અનેક જોક વહેતા મૂક્યા છે.