શોધખોળ કરો

આજે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે અંતિમ T20, કેટલા વાગેને કઈ ચેનલ પર થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ રમાશે. ધર્મશાળામાં પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે રદ થઇ હતી અને બીજી મેચ ભારતે સાત વિકેટથી જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.

બેંગલુરુ: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ આજે સાંજે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચને જીતીને ભારત સીરિઝ પોતાના નામે કરવા માંગશે. ધર્મશાળામાં પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે રદ થઇ હતી અને બીજી મેચ ભારતે સાત વિકેટથી જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ સીરીઝને 1-1 બરાબરી સમાપ્ત કરવા માંગશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચનો આ અંતિમ મુકાબલો બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 7 વાગ્યેથી રમાશે જ્યારે 6.30 વાગ્યો ટૉસ થશે. આ મેચને સ્ટાર નેટવર્કના સ્પોર્ટ્સ સિલેક્ટ અને સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ એચડી પર લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે. આ સિવાય લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર.કોમ પર થશે. ટી-20 ઇન્ટરનેશનલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 14 ટી-20 મેચ રમાઇ ચૂકી છે જેમાંથી ભારતે 9 અને સાઉથ આફ્રિકાએ પાંચ મેચ જીતી છે. બંન્ને વચ્ચે બે મેચ રદ થઇ છે. ભારતમાં બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી ત્રણ મેચ રમાઇ ચૂકી છે જેમાં ભારતે એક અને સાઉથ આફ્રિકાએ બે મેચ જીતી છે. 2 ઓક્ટોબર 2015ના રોજ ધર્મશાળામાં રમાયેલી મેચ સાઉથ આફ્રિકાએ સાત વિકેટે જીતી હતી જ્યારે આ વર્ષે ઓક્ટોબરમાં કટકમાં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ છ વિકેટે જીતી હતી.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ‘દીવાળી’, વિદેશ પ્રવાસના દૈનિક ભથ્થામાં કેટલા ડોલરનો કરાયો વધારો? જાણી વિગત એક સમયે ટ્રકમાં મુસાફરી કરતો હતો આ ભારતીય ખેલાડી, આજે છે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
IPLમાં BCCIનો 'હુકમ': હવે ગમે તે ખેલાડી મેદાનમાં નહીં ઘૂસી શકે, જાણી લો નવા અને કડક નિયમો
IPLમાં BCCIનો 'હુકમ': હવે ગમે તે ખેલાડી મેદાનમાં નહીં ઘૂસી શકે, જાણી લો નવા અને કડક નિયમો
ટીમ ઈન્ડિયાના દરવાજે દસ્તક આપી રહ્યો છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી! જાણો ક્યારે થશે ડેબ્યૂ અને કોની જગ્યા લેશે?
ટીમ ઈન્ડિયાના દરવાજે દસ્તક આપી રહ્યો છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી! જાણો ક્યારે થશે ડેબ્યૂ અને કોની જગ્યા લેશે?
RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય
RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election 2026 Live: કેરળ, અસમ, અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન, 296 બેઠક પર એક જ તબક્કામાં વોટિંગ
Assembly Election 2026 Live: કેરળ, અસમ, અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન, 296 બેઠક પર એક જ તબક્કામાં વોટિંગ
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
Embed widget