શોધખોળ કરો

કેચ પર કેચ છોડી રહ્યા છે આ ખેલાડીઓ, મેદાન પર જ ભડક્યો કોહલી, ગુસ્સાથી તમતમી ઉઠ્યો

વોશિંગ્ટન સુંદરે બે મેચમાં બે ખુબજ સરળ કેચ છોડ્યા એટલું જ નહી ઋષભ પંતનું પ્રદર્શન પણ નબળું રહ્યું.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ પ્રથમ બે ટી20 મેચમાં ભારયી ફિલ્ડરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. પ્રથમ ટી20 મેચ તો ભારતે ગમે તેમ કરીને જીતી લીધી, પરંતુ બીજી ટી20 મેચમાં ભારતીય ફિલ્ડિંગનું સ્તર એટલું ખરાબ રહ્યું કે ભારત મેચ હારી ગયું. ભારતના ખરાબ ફિલ્ડિંગ જોઈને વિરાટ કોહલી પણ ખેલાડીઓ પર ભડક્યો હતો. તિરુવનંતપુરમ ટી20 મેચમાં ભારતીય ફિલ્ડરોએ બે સરલ કેચ છોડ્યા જેના કારણે ભારતને 8 વિકેટે હારમનો સામનો કરવો પડ્યો. હૈદરાબાદમાં રમાયેલ પહેલા ટી-20 મેચમાં ભારતે 3 કેચ છોડ્યા હતા. આ રીતે બે મેચમાં ભારતે કુલ 5 કેચ છોડી દીધા હતા. કેચ પર કેચ છોડી રહ્યા છે આ ખેલાડીઓ, મેદાન પર જ ભડક્યો કોહલી, ગુસ્સાથી તમતમી ઉઠ્યો વોશિંગ્ટન સુંદરે બે મેચમાં બે ખુબજ સરળ કેચ છોડ્યા એટલું જ નહી ઋષભ પંતનું પ્રદર્શન પણ નબળું રહ્યું. તિરૂવનંતપુરમ ટી-20 મેચમાં એક કેચ ઋષભ પંતે છોડ્યો. બીજા ટી-20 મેચમાં ભુવનેશ્વર કુમારે એક ઓવરમાં વોશિંગ્ટન સુંદરે લેન્ડલ સિમંસ અને ઋષભ પંતે ઈવિન લુઈસના કેચ છોડ્યા હતા. જે સમયે સિમંસનો કેચ છુટી ગયો એ સમયે તે 6 રન પર હતો જ્યારે લુઈસ 16 રન બનાવી રમી રહ્યો હતો. સિમંસનો કેચ છુટવો ભારતને ખુબજ મોંઘો પડ્યો. કેમકે તેણે અણનમ 67 રનના જોરે વિન્ડિઝે ભારતને 8 વિકેટે હાર આપી હતી. વેસ્ટઈન્ડિઝની ઈનિંગ્સમાં ભુવનેશ્વર કુમારે 5મી ઓવર કરવા આવ્યો. ભુવનેશ્વરે આ ઓવરથી બીજા બોલ પર લેન્ડલ સિમંસને મોટો ઝાટકો આપ્યો. બોલ ખુબજ ઉપર જતો રહ્યો. વોશિંગ્ટન સુંદરે આ આસાન કેચને છોડી દીધો. સુંદરે સિમન્સને નવુ જીવતદાન આપ્યુ.

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget