શોધખોળ કરો

IND v WI: ભાઈ કૃણાલના શાનદાર પ્રદર્શન પર હાર્દિક પંડ્યાએ શું કહ્યું ? જાણો વિગતે

કૃણાલે 3 મેચની ટી20 સીરિઝમાં સારું પ્રદર્શન કર્યું અન તેણે 67 રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી હતી. કૃણાલને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેના મોટા ભાઈ અને ટીમ ઈન્ડિયાના સભ્ય કૃણાલ પંડ્યાને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપ્યા છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3 મેચની T20 સીરિઝમાં વ્હાઇટ વોશ કર્યો હતો. કૃણાલને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. કૃણાલ પંડ્યાને લઈ હાર્દિકે લખ્યું, શાનદાર પ્રદર્શન અને પ્લેયર ઓફ ધ સીરિઝ એવોર્ડ માટે અભિનંદન. બ્રિગ બ્રો, તારા પર ખૂબ ગર્વ છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાંથી હાર્દિકને આરામ આપવામાં આવ્યો છે. કૃણાલે 3 મેચની ટી20 સીરિઝમાં સારું પ્રદર્શન કર્યું અન તેણે 67 રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી હતી. કૃણાલે આજે ટ્વિટ કરીને લખ્યું, એક યાદગાર સીરિઝ, સપોર્ટ માટે આભાર. ભારતીય ટીમ હવે ગુરુવારથી વિન્ડિઝ સામે ત્રણ મેચની વન ડે શ્રેણી રમશે. અંતિમ યાત્રામાં પણ મોટો સંદેશ આપતા ગયા સુષ્મા સ્વરાજ, જાણો વિગત સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી, જાણો કેટલા રૂપિયા પહોંચ્યો ભાવ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Embed widget