શોધખોળ કરો

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી, ધવન-સહાની ટેસ્ટમાં વાપસી, જુઓ પ્લેયર લિસ્ટ

બીસીસીઆઇએ કેપ્ટન વિરાટ કોહલીને આરામ નથી આપ્યો, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ પહેલાથી જ ટીમથી દુર રહેવાના સંકેત આપી દીધા હતા

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 3જી ઓગસ્ટથી શરૂ થઇ રહેલી બે ટેસ્ટ મેચોની સીરીઝમાં ધવનની ફરીથી વાપસી થઇ છે. મુંબઇમાં રવિવારે અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી જેમાં વિકેટકીપર તરીકે ઋષભ પંતની સાથે રિદ્ધિમાન સહાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ત્રણ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ભારતીય ટીમ-ટેસ્ટ સીરીઝ માટે... વિરાટ કોહલી (કેપ્ટન), અંજિક્યે રહાણે (વાઇસ કેપ્ટન), મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધીમન સહા (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ. ભારતીય ટેસ્ટ ટીમનુ શિડ્યૂલ... પહેલી ટેસ્ટઃ- 22-26 ઓગસ્ટ, સાંજે 7:00 વાગે, એન્ટિગુઆ બીજી ટેસ્ટઃ- 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર, રાત્રે 8:00 વાગે, જમૈકા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
Embed widget