શોધખોળ કરો

આ એક્ટ્રેસના પ્રેમમાં ‘બોલ્ડ’ થયો જસપ્રતી બુમરાહ! એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

બુમરાહનું નામ અગાઉ પણ એક એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે. બુમરાહ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ રાશિ ખન્નાને ડેટ કરતો હોવાની પણ ખબરો હતી.

નવી દિલ્હીઃ ઘણાં એવા ક્રિકેટર છે જેના નામ બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે જોડાઈ ચૂક્યા છે. તેમાંથી અનેક જોડીઓ એવી છે જે અફેર સુધી જ ટકી શકી તો કેટલીક જોડીઓ લગ્નમાં પણ પરિણમી. આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. આ નામ છે ભારતીય ટીમના યુવા ક્રિકેટર જસપ્રીત બુમરાહનું. અહેવાલ છે કે સાઉથની એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે તેનું અફેર ચાલી રહ્યું છે. હવે એક્ટ્રેસે આ અહેવાલ પર મૌન તોડ્યું છે. આ એક્ટ્રેસના પ્રેમમાં ‘બોલ્ડ’ થયો જસપ્રતી બુમરાહ! એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો પિંકવિલાના અહેવાલ મુજબ, અનુપમાએ બુમરાહ સાથેની રિલેશનશીપની વાત ખોટી ગણાવી છે. અનુપમાએ કહ્યું કે, બુમરાહ માત્ર તેનો સારો મિત્ર છે. અને તેઓ એકબીજાને ડેટ નથી કરી રહ્યા. જણાવી દઈએ કે, ટ્વિટર પર બુમરાહ અને અનુપમાએ એકબીજાને ફોલો કર્યા તેમજ એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરી ત્યારથી જ બંનેના અફેરની ચર્ચા થવા લાગી. આ એક્ટ્રેસના પ્રેમમાં ‘બોલ્ડ’ થયો જસપ્રતી બુમરાહ! એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો Generated by IJG JPEG Library બુમરાહનું નામ અગાઉ પણ એક એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે. બુમરાહ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ રાશિ ખન્નાને ડેટ કરતો હોવાની પણ ખબરો હતી. જો કે, રાશિએ આ ખબરોને અફવામાં ખપાવી દીધી હતી. રાશિએ કહ્યું હતું કે, “મને માત્ર એટલી જ જાણ છે કે બુમરાહ ઈન્ડિયન ક્રિકેટર છે…બસ.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

Embed widget