શોધખોળ કરો

દિનેશ કાર્તિકની પહેલી પત્નિને બીજા ક્રિકેટર સાથે સેક્સ સંબંધો બંધાયા પછી આપેલા ડિવોર્સ. દિપીકા સાથે ક્યાં થઈ મુલાકાત ?

1/8
મુરલી વિજય અને દિનેશ કાર્તિકે આ મામલાની ગંભીરતાને સમજીને ક્યારેય પણ એક-બીજાના વિરુદ્ધ વાતચીત નથી કરતા. દિનેશ કાર્તિકને વિજયથી ખુબ ફરિયાદ છે પરંતુ તે ક્યારેય પણ આ બાબતે જાહેર કરતો નથી. કારણ કે તેમનું માનવું છે કે વિજય કરતા વધારે દોષ તેમની પત્ની નીકિતાનો છે.

2/8
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકની બીજી પત્ની અને ભારતની સ્ટાર સ્કવોશ ખેલાડી દીપિકા પલ્લિકલે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. દીપિકા અને જોશના ચિનપ્પાની જોડી ન્યૂઝિલેન્ડની જોલી કિંગ અને અમાન્ડા લોન્ડર્સ સામે 9-11, 8-11થી હારી જતા ગોલ્ડ મેડલ જીતી શકી નહોતી. પત્નીના કારણે દિનેશ કાર્તિક ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે દિનેશ કાર્તિકની લવસ્ટોરી બહુ જ રસપ્રદ છે તો તેની પર એક નજર કરીએ...

3/8
ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયના લગ્ન વિવાદોમાં રહ્યા છે. હકીકતમાં મુરલી વિજયની પત્ની નિકિતા પહેલા તેના જ સાથે ક્રિકેટરને પસંદ કરતી હતી. આવો જાણીએ કે આખરે નિકિતાએ કેમ દિનેશ કાર્તિકથી અલગ થઈ મુરલી વિજય સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન કરનાર નિકિતાનો પહેલો પ્રેમ મુરલી વિજય નહીં પરંતુ દિનેશ કાર્તિક હતો. નિકિતા અને કાર્તિક બાળપણના મિત્ર હતાં અને મોટા થઈ બંને એકબીજાના રિલેશનશિપમાં આવ્યા હતા ત્યાર બાદ બન્ને 2007માં લગ્ન કર્યા હતાં.

4/8
જ્યારે દિનેશ કાર્તિકે નિકીતાને છૂટાછેડા આપ્યા ત્યાર બાદ નિકિતાએ થોડા જ દિવસોમાં મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા હતાં. આ કપલને ત્રણ બાળકો છે, તેમને બે દીકરા અને એક દીકરી છે. મુરલી વિજય હંમેશા પોતાના ત્રણ બાળકોની સાથે ફોટો પોસ્ટ કરતો રહે છે.

5/8
મુરલી વિજય અને પોતાની પત્નીની હરકતોથી દિનેશ કાર્તિક પરેશાન થઈ ગયો હતો. કાર્તિકે વર્ષ 2012માં જ પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા, જ્યારે કાર્તિકે નિકીતાને છૂટાછેડા આપ્યા હતાં ત્યારે તે પ્રેગ્નેટ હતી. પરંતુ છૂટાછેડા આપ્યા બાદ દિનેશ કાર્તિકે ક્યારેય પણ પાછળ વળીને જોયું નહોતું. તેણે પોતાના દીકરા પર પણ પોતાનો હક દર્શાવવાની પણ કોશિશ કરી નહતી.

6/8
મુરલી વિજયને મળવા દરમિયાન નિકિતા કાર્તિકના બાળકની મા બનવાની હતી. કાર્તિકને જ્યારે નિકિતા અને મુરલી વિજયના અફેરની જાણ થઈ તો તેણે ઉતાવળમાં તેને છૂટાછેડા આપી દીધા. દિનેશે છૂટાછેડા આપ્યા તે પછી મુરલી વિજયે નિકિતા સાથે લગ્ન કર્યા હતાં અને તેના બાળકને પણ અપનાવ્યું હતું.

7/8
દિનેશ કાર્તિકની પત્ની નિકિતાનો અફેર મુરલી વિજય સાથે શરૂ થયું હતું. જ્યારે દિનેશ કાર્તિકને આ વાતની જાણ થઈ તો તેણે નિકિતા અને મુરલી વિજય બંનેથી પોતાની નારાજગી જાહેર કરી હતા. જોકે નિકિતા અને મુરલી વિજય ખુબ નજીક આવી ચુક્યા હતા. દિનેશ કાર્તિક ના પાડવા છતાં બંને એક બીજા સાથે મળતા હતા. નિકિતા અને મુરલી વિજયની મિત્રતા થઈ ગઈ અને મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એ કોઈને ખબર જ ન પડી.

8/8
જોકે થોડા સમય સુધી કાર્તિક અને નિકિતા વચ્ચે બધું બરાબર ચાલતું હતું. જોકે 2012ની આઈપીએલ-5 દરમિયાન દિનેશ કાર્તિક અને નિકિતા સાથે હતો. આ દરમિયાન નિકિતા મુરલી વિજયને મળી હતી જેની ઈમ્પ્રેશન નિકિતા પર ઘણી સારી પડી હતા. એમ કહી શકાય કે, મુરલી વિજય દિનેશના જીવનમાં વિલન બનીને આવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન

ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget