શોધખોળ કરો

હોકી એશિયા કપ: ભારતે બાંગ્લાદેશને 7-0થી આપ્યો પરાજય

1/3
શુક્રવારે રમાયેલી મેચમાં ભારત તરફથી હરમનપ્રીત સિંહે 2, ગુરજંત સિંહ, અક્ષદીપ સિંહ, લલિત ઉપાધ્યાય, અમિત રોહિદાસ અને રમણદીપ સિંહે 1-1 ગોલ નોંધાવ્યા હતા. પહેલા ક્વાર્ટરમાં ભારતે ઉમદા ત્રણ ગોલ નોંધાવ્યા હતા. સાતમી મિનિટે ગુરજંત સિંહે ફીલ્ડ ગોલ કરી સરસાઈ અપાવી હતી. 11મી મિનિટે શાનદાર સ્ટિક વર્ક દ્વારા અક્ષદીપે ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. જ્યારે 13મી મિનિટે લલિત ઉપાધ્યાયે જબરદસ્ત ફીલ્ડ કરી ભારતને 3-0થી સરસાઈ અપાવી હતી.

2/3
ઢાકાઃ ભારતીય હોકી ટીમે એશિયા કપ ટુર્નામેન્ટમાં સળંગ બીજો વિજય પ્રાપ્ત કર્યો છે. શુક્રવારે ભારતીય ટીમે યજમાન ટીમ બાંગ્લાદેશને 7-0થી પરાજય આપ્યો હતો. ઢાકામાં યોજાઈ રહેલા એશિયા કપમાં બુધવારે પોતાની પહેલી મેચમાં ભારતે જાપાનને 5-1થી પરાજય આપ્યો હતો. આ વિજય સાથે ભારતીય ટીમ ગ્રૂપ-એમાં 6 પોઇન્ટ્સ સાથે પ્રથમ ક્રમે છે. હવે 15 ઓક્ટોબરે પોતાની અંતિમ ગ્રૂપ મેચમાં ભારતની ટક્કર તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે થશે.

3/3
જ્યારે બીજા ક્વાર્ટરમાં પણ ભારતનો દબદબો રહ્યો હતો. 20મી મિનિટમાં અમિત રોહિદાસના ગોલથી ભારત 4-0થી આગળ થઈ ગયું હતું, ત્રીજા ક્વાર્ટરમાં પણ બાંગ્લાદેશ એક પણ ગોલ કરી શક્યું નહોતું. મેચમાં કુલ 13 પેનલ્ટી કોર્નરમાંથી 2ને જ ભારતીય ટીમ ગોલમાં ફેરવવામાં સફળ રહી હતી. ભારતને 7-0થી સરસાઈ અપાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget